યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તરીકે ઓળખાતા અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ નો જન્મ 14 જાન્યુ 1946 ના રોજ કવીન્સ ના ન્યૂયોર્ક સિટીમાં થયો હતો. તેમનું પૂરું નામ ડોનાલ્ડ જ્હોન ટ્રમ્પ છે.ફોર્ડહામ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં વેરેટન સ્કૂલમાં અર્થશાસ્ત્રના વિષય ની ડિગ્રી મેળવી હતી. અર્થશાસ્ત્ર ના વિષય પસંદગી થી કહી શકાય કે તેમની પોતાને યુવાન અવસ્થામાં જ રાજનીતિમાં રસ હશે . 1977 માં ચેક મોડેલ ઇવના સાથે લગ્ન કર્યાં ,1992માં પ્રથમ પત્ની સાથે છુટાછેડા લય 1993 માં મેપલ્સ સાથે પરણ્યો પછી2005 માં બીજી પત્ની સાથે તલાક લઇને મેલનીયા કેનોસ સાથે પરણ્યો. ટ્મ્પ પાસે પોતાના પરિવારને બધી જ સંપત્તિઓ જણાવીએ તો ૨૦૦ મિલિયન ડોલરની સંપત્તિ ધરાવતા શ્રીમંતોની સૂચિમાં આવે છે.
> 20 જાન્યુઆરી 2017 ના રોજ ત્રણ વર્ષ પહેલા આપણી મહાસત્તા કહેવાતા એવા અમેરિકા રાષ્ટ્રના ૪૫માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બરાક ઓબામાને બહુમતી હાંસલ કરીને બન્યા હતા.
> ટ્રમ્પના શાસનકાળમાં જાતિવાદ વધ્યો અને સફેદ વર્ચસ્વ વધ્યું હતું.
> covid-19 જેવી મહામારીમાં પણ તેણે ધ્યાન રાખીને કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો. આમ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહામારીમાં નિષ્ફળ નીવડયા તેમ પણ કહી શકાય.
> ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આત્મવિશ્વાસ છે અને પોતાનો જ પ્રતિભાશાળી એવું આગવું વ્યક્તિત્વ છે.
> રાષ્ટ્રપતિ તરીકેના તેના માં ઘણા જ લક્ષણો હતાં પરંતુ તેણે પ્રજા પર વધુ ધ્યાન ન આપતા પ્રમોશનમાં વધુ ધ્યાન આપ્યું હતું.
> ડોનાલ્ડ ટ્રમ્પ 2017 થી રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી રહ્યા હતા હવેની ચૂંટણીમાં તેમનો સામનો જોય બીડન સાથે થશે.