રજાઓ માણવા માટે વઘુ પડતાં લોકો કોઈ એવી જ્ગ્યા એ જવાનું પસંદ જ્યાં બીચ હોય. એટલા માટે જે જ્ગ્યા પર ખૂબસૂરત બીછો હોય છે ત્યાં ટુરિસ્ટોની ભીડ વઘુ જોવા મળે છે. આપણાં દેશમાં પીએન ઘણા એવા બિચો આવેલા છે જે ઘણા ખૂબસૂરત અને મન મોહી લે તેવા છે
1-કોવોલમ બીચ
કેરલમાં સ્થિત કોવોલમ બીચ આપણાં દેશના સૌથી લોકપ્રિય બીચ માથી એક છે. આ બીચની ખાસિયત એ છે કે તે અરબ સાગરના તટ પર આવેલું છે અને તેની આસપાસના સ્થળ પર પણ ઘણા સુંદર બિચો આવેલા છે. સાથે જ અહી ખાવા-પીવાના શોખીન લોકો માટે એક સારું સીફૂડ પણ મળે છે.
2-માલદિવ્સ
માલદિવ્સના બિચો વિષે ઘણા લોકોએ સાંભળ્યુ હશે. આ બીચનું પાણી ઘણું સાફ છે
3-ગોવા
ગોવા એક પરફેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. અહી સુંદર બીચ, નાઇટલાઇટ,પાર્ટી અને વોટર સ્પોર્ટ્સ આવેલા છે. ગોવામાં આવેલા બધા જ બિચો ઘણા સુંદર અને મનમોહક છે.
4-ઋષિકોંડા બીચ
આંધ્ર પરદેશમાં સ્થિત આ બીચ વિશાખાપતનમ શહેરની વચ્ચે બંગાળની કહડીના કિનારે આવેલું છે. આહિ પણ ગોવાની જેમ જ વોટર સ્પોર્ટ આવેલા છે.
5-ગોકર્ણ બીચ
કર્ણાકટના ગોકર્ણ બીચ ટુરિસ્ટો વચ્ચે ઘણું ફેમસ છે. અહી ભગવાન શિવનું મંદિર આવેલું છે તેટલા માટે અંહી ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે આ ઉપરાંત આ બીજ ફન લવિંગ લોકો માટે એક વન સ્પોર્ટ ડેસ્ટિનેશન છે.