સ્માર્ટફોન હવે માત્ર લાઈફ સ્ટાઈલ માટેનું ગેજેટ માત્ર નથી, એ અાપણી લાઈફ સ્ટાઈલનું પ્રતિબિંબ પણ છે.આ સાધન ગુનાખોરીનું પગેરું શોધવામાં ખૂબ મદદગાર નીવડી શકે છે. અમેરિકાના રિસર્ચરોએ ખાસ ટેક્નોલોજી વિકસાવી છે જેના થકી સ્માર્ટફોનથી ક્રિમિનલ પ્રોફાઈલિંગ અને એરપોર્ટ સ્ક્રીનિંગ પણ થઈ શકે છે. આપણે જે કોઈ ચીજને અડીએ છીએ એ સપાટીના અણુઓ આંગળીઓ પર લાગે છે અને આંગળીઓ પરના સૂક્ષ્મ કણો જે-તે ચીજ પર લાગે છે. જોકે અમેરિકાની સેન ડીએગોમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ તમારા વિશેની માહિતી મેળવવા માટે સદા તમારા હાથમાં રહેતા સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો છે.
Trending
- નેપાળના આ સુંદર પર્યટન સ્થળો, જેની મુલાકાત જીવનભર યાદ રહેશે
- તમારા ઘરે દાળ અને ચોખામાં જીવાત પડી ગઈ છે ? આ ઘરેલું ઉપાયો અપાવશે જંતુઓથી છુટકારો
- દરરોજ આ વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે અકસીર
- ઘરે બનાવો સ્વાદિષ્ટ કાજુ પનીર, મહેમાનો વખાણ કરતાં નહીં થાકે
- ઉમરગામ: છઠ પૂજાને લઈ હજારોની સંખ્યામાં બિહારવાસીઓ સૂર્યદેવનીં પૂજા કરવા ઉમટી પડ્યા
- ગાંધીધામ : સ્ટલિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસને લઇ પત્રકાર પરિષદ યોજાઈ
- આજના યુગમાં સેમિકન્ડક્ટર્સની માંગને પહોંચી વળવા સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મુકવામાં ગુજરાત પ્રથમ
- જો કારમાં કોઈ કારણો સર લોક થઇ જાય તો તમારે શું કરવું………!