જાણો ડાન્સિંગ નામની આ કસરત બ્યુટીને કઈ રીતે નિખારી શકે છે
૧૯૮૨માં પહેલી વાર UNESCOઇન્ટરનેશનલ યિેટર ઇન્સ્ટિટ્યૂટની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલો આ દિવસ દર વર્ષે ડાન્સ વિશે અવેરનેસ ફેલાવવા માટે ઊજવવામાં આવે છે. ડાન્સના હેલ્ બેનિફિટ્સ અનેક છે. કસરતનો જ એક પ્રકાર હોવાને લીધે ડાન્સ શરીરને અનેક રીતે ફાયદા કરાવે છે જેમાંનો એક ફાયદો સ્કિનને પણ મળે છે. ક્યારેક સ્ટ્રેસ તો ક્યારેક ફેટ્સી મુક્તિ મેળવવા માટે કરવામાં આવતા ડાન્સિંગી સ્કિન ગ્લો કરે છે અને હેલ્ધી રહે છે. જાણી લો ત્વચાના ફાયદા માટે ડાન્સ કરવાના કેટલાક ફાયદા.
ઍક્ને મેનેજમેન્ટ
- ડાન્સિંગી પરસેવો ભરપૂર ાય છે અને એ શરીરના ભલા માટે.
- ડાન્સ દરમ્યાન પરસેવો વાી સ્કિનમાં રહેલી ધૂળ અને મેલ બહાર નીકળી જાય છે અને બ્લડ ફ્લો વધતાં સ્કિનમાં લાલી આવે છે. વધુમાં રોમછિદ્રો ઓપન વાી સ્કિન સાફ ઈ જાય છે.
સ્કિનના રોગો બચાવે
- ડાન્સિંગી શરીરને મળતી કસરત સ્કિન માટે જરૂરી એવા હોમોર્ન્સના પ્રોડક્શનમાં નિયમિતતા લાવે છે અને માટે જ એનાી સ્કિનની સર્ફેસ પર તી બળતરા મટે છે. પરિણામે એક્ઝિમા કે એવા કોઈ પણ સ્કિન પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે.
યુફુલ ગ્લો માટે
- ડાન્સ શરીરમાં બ્લડ ફ્લો વધારે છે જેને લીધે ત્વચાના કોષોને ઑક્સિજન અને ન્યુટ્રિઅન્ટ્સ મળે છે.
- આ પ્રોસેસમાં ત્વચાના કોષોનું ડિટોક્સિફિકેશન ાય છે અને હાનિકારક કિરણો સામે પ્રોટેક્શન મળે છે. ત્વચાના કોષોમાં નવીનતા લાવવા માટે અને યંગ ગ્લો કાયમ રાખવા માટે ડાન્સિંગ એ બેસ્ટ કસરત છે.