હાલ કહેવામાં આવે તો આજ-કાલ વોટ્સએપનો ઉપયોગ ઘણો વઘુ થાય છે. એ કહેવું ખોટું નહિ હોય કે વોટ્સએપ એ લોકો માટે એક જરૂરિયાત બની ગયું છે.આજ કાલ લોકો સૌથી વધુ સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે એમાં ખાસ કરીને વોટ્સએપ અને ફેસબૂક પર વધુ એક્ટીવ રહે છે. આમ વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટ ની જરૂર પડે છે પરંતુ વગર ઈન્ટરનેટ તમે આ પણે એક નો ઉપયોગ કરી શકો તો ?? જાણીને આશ્ચર્ય થયું ને આજે અમે તમને જણાવીશું કે વગર ઈન્ટરનેટે વોટ્સએપનો ઉપયોગ કઈ રીતે કરવો.
આ માટે તમારે એક ચેટસીમ ખરીદવાનું રહશે. સૌથી પહેલાં આ સીમ ખરીદવા માટે કંપનીની ઓફીશીયલ વેબસાઈટ www.chatsim.comપર વિજિટ કરો ત્યાર બાદ તેમાં BUY SIM પર ક્લીક કરો ત્યર બાદ તેમાં આપેલા સ્ટેપને ફોલો કરો અને ઓડર પ્લેસ કરો
આ સીમ સ્માર્ટફોનપર કામ કરે છે. તેને માઈક્રો અને નેનો કાર્ડ સ્લોર્ત પર ઉપયોગ કરી શકાય છે. આ કાર્ડની મદદથી તમે ઈન્ટરનેટ વગર જ કોઈ પણ એપનો ઉપયોગ કરી શકશો.
ઇન્ડિયન યુઝર્સ માટે આ સીમની કિમત ૯૫૦ રૂપિયા છે. આ ઉપરાંત તેમાં ફરી મેસેજ અને ઈમોજીસ માટે ૯૫૦ રૂપિયા ચૂકવના રહશે. આ સીમની મદદથી તમે વોટ્સએપ,મેસેન્જર,વિચેટ,હાઇક વગેરેનો ઉપયોગ ઈન્ટરનેટ વગર કરી શકશો.