આત્મન યુવા ગ્રુપ સંચાલીત ડો. ભીમરાવ એજયુ. સપોર્ટ એન્ડ સ્કલી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સહયોગથી અનુસુચિત જાતી યોગાસન અને વ્યકિતત્વ વિકાસ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં પ્રો. આશ્કાબેન જાનીએ યોગાસન અને તિગ્માંશુભાઇ પરમારએ વ્યકિતત્વ વિકાસની તાલીમ આપી હતી. આ શિબિરના પુર્ણાહુતિ કાર્યક્રમમાં બી.જે.જોશી, ઉપેન્દ્ર કોહલી, પ્રો. પ્રિયંકાબેન અનિલભાઇ વિંજુડા, જે.ડી.પરમાર, પી.યુ. મકવાણા, પ્રો. આશ્કાબેન જાની, તિગ્માનુભાઇ પરમાર, વગેરેએ ઉ૫સ્થિત રહી યુવાનોને પ્રેરક વકતવ્ય આપ્યા બાદ તમામ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ આપી સન્માનીત કરાયા હતા. તેમજ તાજેતરમાં ટાટા બીલ્ડીંગ ઇન્ડીયા દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ભાગ લઇને સમગ્ર ભારતમાંથી બીજુ સ્થાન મેળવનાર કિશન પ્રવિણભાઇ ગોહેલને ગ્રુપ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
Trending
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?
- શિયાળુ સત્રનો તોફાની આરંભ: લોકસભા સ્થગીત
- ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા 3’ વચ્ચે ચુપકેથી આવી આ ફિલ્મ, ₹300 કરોડની જોરદાર કમાણી કરી, Imdb રેટિંગ 8.5
- Veraval ખાતે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવારની સુવિધાનો કેમ્પ યોજાયો
- વિશ્ર્વમાં દર 10 મિનિટે એક મહિલાની હત્યા: યે આગ કબ બુઝેગી
- ગૂગલ મેપએ પહોંચાડી દીધા યમરાજ પાસે!!!
- Jamnagar : રોજગાર કચેરી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન