શાળા, કોલેજ, યુનિવર્સિટી તેમજ વિવિધ સરકારી અને અર્ધ સરકારી કાર્યાલયોમાં શે ઉજવણી: બાળકો, મહિલાઓ તા વૃધ્ધો સહિતના કરશે યોગના કરતબ

યોગ શ્ર્વાસ અને એકાગ્રતાની ક્રિયાઓનું સંકલન કરે છે. યોગ આપણા શરીર અને મનની સ્િિતી આપણે વાકેફ કરે છે. યોગનો કોઈ પર્યાય ની. આપણું વર્તમાન તા આપણી આવનાર પેઢીનું ભાવી ઉજળુ બનાવવા યોગ અપનાવવો જોઈએ. આવતીકાલે સમગ્ર વિશ્ર્વમાં ઠેર-ઠેર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરવામાં આવશે. યોગાસનની વિવિધ ક્રિયાઓ દ્વારા લોકો પોતાના તન અને મનને પ્રફુલ્લિત બનાવશે. ત્યારે રાજકોટ શહેરમાં પણ વિવિધ સંસઓ, શાળા, કોલેજ, યુનિવર્સિટી, કાર્યાલયો સહિતના અનેક સ્ળો પર ‘વિશ્ર્વ યોગ દિન’ની ઉજવણી કરવામાં આવશે. જેની સંકલિત માહિતી અહીં પ્રસ્તુત છે.

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત ઈન્સ્ટિટયુટ ઓફ કવોલિટી એજયુકેશન આવતીકાલે ‘વિશ્ર્વ યોગ દિવસ’ નિમિત્તે સવારે ૬:૩૦ ી ૭:૪૫ સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોકત યોગના વર્ગોમાં યોગાચાર્ય તરીકે બાબુલાલ ચૌહાણ તા ડો.નિરજાબહેન ચૌહાણ સેવા આપશે. વધુ વિગત માટે જલારામ પ્લોટ-૦૨ મેઈન રોડ, મહર્ષિ ટાવર સામે, યુનિવર્સિટી રોડ, ફોન નં.(૦૨૮૧) ૨૫૭૫૦૪૧, મોબાઈલ નંબર: ૯૯૦૪૧ ૧૩૩૩૯ રાજકોટ ખાતે સવારે ૯ ી ૧૨:૩૦ અને સાંજે ૪ ી ૬:૩૦ દરમિયાન સંપર્ક કરવો.

ના સત્સંગ ટ્રસ્ટ

નુરામ શર્મા આનંદ આશ્રમ (બિલખા) મુમુક્ષુ મંડળના ઉપક્રમે આવતીકાલે ના અંતરંગ ભવનમાં ‘યોગ દર્શન’ વિશે વકતાઓના પ્રવચનનું સાંજે ૫:૩૦ ી ૭:૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજના રામકૃષ્ણ દવે, પતંજલી યોગપીઠ હરીદ્વારામાં ડો.હર્ષદ પંડીત, શાી બાલકૃષ્ણ ભટ્ટ તા યોગાચાર્ય સુરેન્દ્રભાઈ દવે યોગ અને ધ્યાન વિશે જુદી જુદી માહિતી પૂરી પાડશે. પ્રવચનમાં હાજર રહેનાર દરેકને નુરામ શર્માજી રચીત પુસ્તક ‘યોગ કૌસ્તુભ તા યોગ પ્રભાકર’ અર્ધામૂલ્યે આપવામાં આવશે. કાર્યક્રમનું આયોજન ‘ના સત્સંગ ભવન’ કોટક મહેન્દ્ર બેંક ઉપર, પાંચમાં માળે યાજ્ઞિક રોડ ખાતે સાંજે ૫:૩૦ ી ૭:૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે.

આર્ય સમાજ

‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી નિમિત્તે આર્ય સમાજ દ્વારા આવતીકાલે સવારે ૭:૩૦ ી ૮:૩૦ દરમિયાન વંદેમાતરમ્ સ્કૂલ તેમજ સાંજે ૪ ી ૫ દરમિયાન આર્ય સમાજ માયાણીનગર ખાતે યોગના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસના પ્રમુખ રણજીતસિંહ પરમારે યોગ કાર્યક્રમમાં ઉપસ્તિ રહેવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

નિધિ સ્કૂલ

શહેરના વોર્ડ નં.૧માં આવેલી નિધિ સ્કુલ દ્વારા આવતીકાલે યોગ દિવસની ઉજવણી ભારતીનગર સોસાયટી કોમન પ્લોટ, ગાંધીગ્રામ ખાતે સવારે ૬:૪૫ ી ૭:૪૫ કલાક સુધી કરવામાં આવશે. કાર્યક્રમમાં સ્કૂલના હજારી પણ વધુ બાળકો એક સો યોગ કરશે. “વિશ્ર્વ યોગદિનની તૈયારીના ભાગ‚પે છેલ્લા ૧૫ (પંદર) દિવસી વિર્દ્યાીઓ સ્કુલના શિક્ષકોના માધ્યમી યોગની તૈયારી કરી રહ્યાં છે. “વિશ્ર્વ યોગ દિનની તૈયારીમાં સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્કુલના પ્રિન્સીપાલ નિમિષાબેન પંડયા, બીનાબેન ગોહેલ, બીનાલીબેન દેવરીયા જહેમત ઉઠાવી રહ્યાં છે.

જીનીયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ

કાલાવડ રોડ સ્થિત જીનીયર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા આવતીકાલે વિશ્ર્વ યોગ દિનની ભવ્ય ઉજવણી કરાશે. બન્ને શાળાઓમાં વિવિધ ઇત્તર પ્રવૃત્તિઓ સાથે યોગા અને મેટીડેશન જુનીયર કે.જી. થી લઇને ધો.૧ર સુધીના વિઘાર્થીઓને ફરજીયાત કરવાના હોય છે. યોગાસનની અલગ અલગ મુદ્વાઓ થકી જુદા જુદા રોગમાં રાહત મળે છે. આજના યુગમાં તનાવ અને અનિદ્રા જે ખુબ જ સામાન્યપણે જોવા મળે છે. તેમાં પણ રાહત આપે છે.જુનીયર સ્કુલ ખાતે આશરે ૧૫૦૦ અને જય સ્કુલ ખાતે આશરે ૫૦૦ વિઘાર્થીઓ અને શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ ભેગા મળીને યોગ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.