આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકઝીકયુટીવ કાઉન્સિલના સભ્ય ભવનોના અઘ્યક્ષ, અધિકારી, શૈક્ષણિક – બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા’

સંયુક્ત 2ાષ્ટ્ર સંધની 69 મી સામાન્ય સભામાં ભા2તના વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીએ તા. 27, સપ્ટેમ્બ2, 2014 ના 2ોજ યોગના સંદર્ભમાં શા2ીિ2ક અને માનસિક 2ીતે માનવી સજજ બને તે માટે મહર્ષિ પતંજલીએ સમગ્ર વિશ્ર્વને આપેલી અમૂલ્ય ભેટ છે. ભૌતિક્તાની દોડમાં યોગવિદ્યા સ્વાસ્થય્પૂર્ણ જીવન પધ્ધતિનું મૂલ્ય અને મહત્વ વિસ2ાઈ જવા પામ્યુ હતું. આવા સંજોગોમાં આપણા વડાપ્રઘાન ન2ેન્દ્રભાઈ મોદીએ આંત22ાષ્ટ્રીય સ્ત2ે યોગ દિન ની ઉજવણી ક2વાનો પ્રસ્તાવ મૂક્યો અને આંત22ાષ્ટ્રીય સ્ત2ે ઉમળકાભે2 યોગ દિનને આવકા2 સાંપડયો . ભા2તમાં યોગ પ્રક્રિયાનો વ્યાપક સ્વીકા2 થઈ 2હયો છે.

યોગ એ ભા2તીય સંસ્કૃતિની ધ2ોહ2 અને આદીકાળની પ2ંપ2ા છે. ભા2તના યશસ્વી વડાપ્રધાન ન2ેન્દ્રભાઈ મોદીની દિર્ધદ્રષ્ટિ અને પહેલને કા2ણે આજે સમગ્ર વિશ્ર્વમાં 21 મી જૂનના દિવસે આંત22ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ 2હી છે. આપણે આપણા દૈનિક દિનચર્યામાં યોગનો સમાવેશ ક2વો જોઈએ. યોગથી એકાગ્રતા, આનંદ, શાંતિ, નિ2ોગી અને સ્વસ્થ શ2ી2નું સંચા2 થાય છે. ભા2તીય પ2ંપ2ામાં આદીકાળથી યોગના વિવિધ આસનોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીનાં શૈક્ષ્ાણિક, બિનશૈક્ષ્ાણિક કર્મચા2ીઓ, કેમ્પસ ખાતેના વિદ્યાર્થીઓ યોગ દિવસના કાર્યક્રમમાં અસ2કા2ક 2ીતે યોગ, પ્રાણાયામ ક2ી શકે તે માટે સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા કાનજી ભુટા બા2ોટ 2ંગમંચ ખાતે તા. 19 જૂન થી તા. 20 જૂન સુઘી તાલીમ વર્ગોનું આયોજન ક2વામાં આવેલ હતું. આ તાલીમમાં કર્મચા2ીઓએ પ્રતિદિન સાંજે પ  થી 6  યોગ અને પ્રાણાયામની જાણકા2ી મેળવી હતી.

સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંત22ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કુલપતિ પ્રોફે. નિલાંબ2ીબેન દવેના માર્ગદર્શન હેઠળ તેઓની ઉપસ્થિતિમાં ક2વામાં આવેલ હતી. સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નિલાંબ2ીબેન દવેએ સૌને આંત22ાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, યોગ એ ભા2તીય સંસ્કૃતિની ધ2ોહ2 અને આદિકાળની પ2ંપ2ા છે. યોગ એ માત્ર એક આસન નથી પ2ંતુ શા2ીિ2ક અને માનસિક પ્રક્રિયા છે. આપણે યોગનો દૈનિક જીવનમાં સમાવેશ ક2વો જોઈએ અને દ22ોજ સવા2ે અને સાંજે પંદ2 મીનીટ યોગાસન ક2વા જોઈએ. આપણે જીવનમાં પ્રતિદિન 2ાત્રે સુતા પહેલાં આખા દિવસમાં ક2ેલ સા2ા અને ખ2ાબ કાર્યોનો વિચા2 ક2ી જીવનમાં વધુ સા2ા કાર્યો ક2વા જોઈએ. તા. 21મી જૂન મંગળવા2ે આંત22ાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમ પ2 કાનજી ભુટા બા2ોટ 2ંગમંચ ખાતે વહેલી સવા2ે 7  વાગ્યે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એકઝીક્યૂટીવ કાઉન્સિલના સભ્યઓ, વિવિઘ ભવનોના અધ્યક્ષ્ાઓ, અધિકા2ીઓ, શૈક્ષ્ાણિક અને બિનશૈક્ષ્ાણિક કર્મચા2ીઓ, વિદ્યાર્થીઓ અને નગ2જનો સહિત બહોળી ઉપસ્થિતિવાળા આ પ્રભાવશાળી કાર્યક્રમમાં સૌ2ાષ્ટ્ર યુનિવર્સિટી દ્વા2ા સુંદ2 આયોજન ક2વામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ભાગ લેના2ા સૌ સફેદ વસ્ત્રોમાં સજજ થઈને આવેલ હતા. યોગની પ્રત્યક્ષ્ા જાણકા2ી મળે તે માટે સ્થળ પ2 યોગ નિર્દેર્શકો દ્વા2ા યોગનું નિદર્શન ક2વામાં આવેલ હતું અને યોગ કાર્યક્રમ દ2મ્યાન તાત્કાલીક સા2વા2 માટે તબીબની ટીમ હાજ2 હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા  કુલપતિ  પ્રોફે. નિલાંબ2ીબેન દવે અને કુલસચિવ  ડો. 2મેશભાઈ પ2મા2ના માર્ગદર્શન હેઠળ શાિ22ીક શિક્ષ્ાણ નિયામક  ડો. હ2ીશભાઈ 2ાબા,  કે.કે. બાવડા,  જયસિંગભાઈ,  મૌનિકભાઈ ગઢવી,  ઉમેશભાઈ માઢક સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.