વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો પણ આજે વહેલી સવારથી યોગમાં જોડાયા હતા બાળકોથી લઈ યુવાનો વડીલો પણ ઉત્સાહભેર યોગમાં જોડાયા હતા સમુહ યોગ ઉપરાંત હવે વિશ્વમાં પ્રથમ વખત પાણીમાં યોગ એટલે કે એકવા યોગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે રાજકોટના રેલવેના પાણીની ટાંકી ઉપર પણ કેટલાક યુવાનોએ યોગ કરી વિશ્વભરમાં યોગની ઉંચાઈ પ્રસ્થાપિત કરી હતી.
Trending
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !