આજે પૂરી દુનિયામાં યોગ ડે મનાવવામાં આવે છે.ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પીએમ મોદીના યોગ કાર્યક્રમ પહેલાજ વરસાદ શરુ થઈ ગયો છે.પણ પીએમ મોદી યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા હતા.પીએમ મોદીએ ચાલુ વરસાદમાં યોગ કરીને બધાનું દિલ જીતીલીધું હતું.તેમનીસાથે યુપીના મખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પણ ઉપસ્થિત છે.
Trending
- સુરત: પુણા ગામમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા
- વેરાવળ: ચોપાટી ખાતે SP બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે
- જામનગર: HMPV વાઇરસ સામે આરોગ્ય તંત્ર સજ્જ, તબીબી અધિક્ષકનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
- પરોઢિયે અફઘાન-નેપાળમાં ભૂકંપના ભયંકર આંચકાપશ્ર્ચિમ બંગાળથી લઇ કાશ્મીર સુધી ધરા ધ્રુજી
- રેલ્વેમાં સરકારી નોકરી માટેની સુવર્ણ તક, TGT, PGT અને Librarian સહિતની આ જગ્યાઓ પર બમ્પર ભરતી
- કેનેડાને 51મું રાજ્ય બનાવવા અમેરિકાની તત્પરતા
- બહુ થયું: સોનાની જેમ ચાંદીના દાગીના પર પણ હોલમાર્ક ફરજિયાત કરાશે!
- ચીનનો ‘બોટમ બોમ’ ભારતના દરવાજે પહોંચ્યો