આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં લાજપોર મધ્યસ્ જેલમાં યું આયોજન
હજારો કેદીઓ તેમજ પોલીસ જવાનોને નંદીની યોગ સેવા ટ્રસ્ટ દ્વારા યોગ કરાવવામાં આવશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આગામી તા.૧ જૂનના રોજ યોગાચાર્ય ઉમાશંકર મહારાજના સાનિધ્યમાં સુરતની લાજપોર જેલ ખાતે યોગ શિબિર યોજાશે. જયાં કેદીઓ અને પોલીસને યોગ્ય કરાવવામાં આવશે.
નંદીની યોગ સેવા ટ્રસ્ટ તા ‘અબતક’ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જેલના અનેક કેદીઓ તેમજ પોલીસ સ્ટાફને તમામ પ્રકારના યોગ કરાવવામાં આવશે. આ ઉપરાંત યોગના ફાયદાઓનું વર્ણન પણ સંસ દ્વારા કરાવવામાં આવશે.
આવતીકાલે તા.૧ના રોજ સુરતની લાજપોર મધ્યસ્ જેલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. જયાં મુખ્ય અતિિ તરીકે હર્ષભાઈ સંઘવી (ધારાસભ્ય) ખાસ ઉપસ્તિ રહેશે. કાર્યક્રમનું આયોજન સવારે ૬ થી ૮ દરમિયાન શે. છેલ્લા ચાર વર્ષી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાજરમાન ઉજવણી દેશભરમાં ઈ રહી છે. જેને ઉપલક્ષ્યમાં રાખી નંદીની યોગ સેવા ટ્રસ્ટ દ્વારા જેલમાં કેદીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.ઉમાશંકર મહારાજના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિિ તરીકે હર્ષભાઈ સંઘવી સહિતના ઉપસ્તિ રહેશે. આ યોગ શિબિરના આયોજનનો મુખ્ય હેતુ દુર્ગુણ, વ્યસન તેમજ દુ:ખી મુક્ત ઈ સુખ-શાંતિ અને આરોગ્યનું સુખ પ્રાપ્ત કરવાનો છે.
કાર્યક્રમમાં હજારો કેદીઓને યોગ કરાવવામાં આવશે જેમાં પોલીસ જવાનોને પણ સામેલ કરવામાં આવશે.