CII -Yi યંગ ઈન્ડીયન્સ રાજકોટનો બીજા વર્ષમાં ભવ્ય પ્રવેશ
તાજેતરમાં CII -Yi રાજકોટનો એન્યુઅલ ડે સીઝન હોટલમાં રાજકોટ ખાતે યોજાયેલ.આ સમારોહમાં સી.આઈ. આઈ.-વાય.આઈ. અમદાવાદ ખાતેના અગ્રણી વિનોદભાઈ અગ્રવાલ, જયભાઈ જોષીએ હાજરી આપેલ વાય.આઈ.ના વાઈસ નેશનલ ચેરમેન કાર્તીકભાઈ શાહ. સી.આઈ.આઈ સ્ટેટ હેડ પ્રેમલભાઈ દવે વગેરે મહાનુભાવોએ શુભેચ્છા પાઠવેલ, વાય.આઈ. રાજકોટ ૨૦૨૦-૨૧ના ચેર નમ્રતા ભટ્ટે સંબોધન કરતા જણાવેલ..
કે ૨૦૧૯માં વાય.આઈ. રાજકોટે ઘણી સામાજીક પ્રવૃતિ કરી જાગૃતતા વધારી વાય. આઈ. રાજકોટ દ્વારા ખફવફળિંફ ૧૫૦ નું તા.૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે ચિત્ર નગરીના સહયોગી આયોજન કરવામા આવેલ, જે નેશનલ લેવલ ઉપર પ્રમ નંબર પર આવેલ,આવી બીજી ઘણી બધી પ્રવૃતિઓ પણ કરવામાં આવેલ જેમ કે રોડસ -સેફટી એન્ટરપ્રેન્યોરશીપ,યુવા, ગીફટ એન્ડ ઓર્ગન વગેરે. ટીમ વાય.આઈ.
રાજકોટ ૨૦૨૦-૨૧ના મેમ્બર્સ જેમ કે હાર્દિક શેઠ, ઋષભ શેઠ, અમિષ ચંદારાણા, ભાવિક શાહ ચિરાગ લાખાણી, પ્રણવ ભાલારા, હોમી કતીરા, કાર્તીક કેલા, કોમલ ધુલિયા, મૌલિક શાહ, મેહુલ મકવાણા, નૈમી ખખ્ખર, હેલી કતીરા, જયેશ ઉપાધ્યાય, નિધય પાન, પાવક ઉનડકટ, દર્શિતા જોષી, પુનીત ત્રિવેદી, વિશાલ સોનવાની, વિશ્વાસ માણેક વિરેન પટેલ, સર્મ વેગડા, નિશાંત કોરડીયા, ભાવિન ભાલોડિયા, સાગર મારડીયા, વગેરે મેમ્બરોએ ઉત્સાહભેર વાય.આઈ રાજકોટ ૨૦૨૦-૨૧નો વીકેનવી વીલ પ્રારંભ કર્યોે, આખરમાં વાય.આઈ. ૨૦૨૦-૨૧ રાજકોટ ના ચેરમેન નમ્રતા ભટ્ટે મેસેજ આપતા જણાવેલ કે આવી ઘણી બધી સામાજીક પ્રવૃતિઓ રાજકોટની જનતા અને યુવા વર્ગમાટે મોટા પાયે કરવામા આવશે.