૨૦૧૯ના વર્ષમાં અતિ વાવાઝોડાને કારણે અતિવૃષ્ટિને કારણે લોકોને જે તકલીફ પડી તેમાં ઉપયોગી થવાનો મોકો મળ્યો તે માટે સારીવાત છે. ગ્રામજનો તરફથી જે સાથ સહકાર મળ્યો તે બદલ તેમનો આભાર માનું છું જે કોઈ અરજદારો તાલુકા કક્ષાએ તેમના કામ માટે આવે છે. તેમને જેમ બને તેટલી ઝડપી અને સત્વરે નિકાલ થાય તેવા સતત પ્રયત્નો અમારા રહ્યા છે. અમારા સ્ટાફ તરફથી પણ અમને પૂરો સહકાર મળી રહ્યો છે. માટે સ્ટાફને પણ ધન્યવાદ ક છું.
Trending
- Oneplus 13 અને 13r ભારતમાં થયો લોન્ચ…
- PM Modi Podcast: “મારા જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી જ્યારે” પીએમ મોદીએ ખોલ્યું રહસ્ય
- મકરસંક્રાંતિના તહેવારમાં ચીકી જીંજરા અને શેરડીનું ધુમ વેંચાણ
- ભારતમાં Xiaomi Pad 7ની જોરદાર એન્ટ્રી…
- જો તમને પણ બીજા કરતા વધુ ઠંડી લાગે છે? તો શરીરમાં આ વિટામિનની કમી હોઈ શકે
- વાવડીમાં સ્ક્રેપના કારખાનામાં આગ ભભુકતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!