ગુજ.રાજય સંગીત નાટક એકેડમી તરફથી નયન ભટ્ટ અને ડૉ. જ્યોતિ રાવલ રાજ્યગુરૂ. ને નાટક મા પ્રદાન માટે,શાહબુદ્દીન રાઠોડ અને ધીરુભાઈ સરવૈયા ને હાસ્ય અને લોકસાહિત્ય માટે ઓસમાણ મીર અને દેવરાજ ગઢવી ને લોકસાહિત્ય માટે અનેપૂર્વી ધામેલીયાને નૃત્ય માટે ગૌરવ પુરસ્કાર મુખ્ય મંત્રીના હસ્તે આજે એનાયત થશે.

WhatsApp Image 2018 03 17 at 7.51.29 PMબપોરે 2 વાગે કાર્યક્રમ શરૂ થશે. વધુ વિગત માટે નયન ભટ્ટ 90999 23436 પર કોલ કરીને વિગત મેળવી લો..નયન ભટ્ટ નાટ્યક્ષેત્રે 40 વર્ષથી કાર્યરત છે સારા ડાયરેકટર છે. આખા ગુજરાત માંથી સૌથી વધારે ગૌરવ પુરસ્કાર રાજકોટને ફાળે આવ્યા છે. શક્ય હોય તો નયન ભટ્ટ નો ફોન પાર ઇન્ટરવ્યૂ પણ લઈ લેવાય..

WhatsApp Image 2018 03 17 at 7.51.29 PM 1ગૌરવ પુરસ્કાર વિતરણ સમારંભ માં મુ.મંત્રી વિજયભાઈ રૂપાણી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી. સાંસ્કૃતિક મંત્રી તેમજ સંગીત નાટક એકેડમિના ચેરમેન પકજભાઈ ભટ્ટ હાજર હતા.

WhatsApp Image 2018 03 17 at 7.51.31 PMનયનભાઈ 40 વર્ષથી નાટક ના ક્ષેત્રમાં કાર્યરત છે…અત્યારે એમના નાટક એક સબંધ સાવ અચાનક અને ભાભુ રિટાયર થાય છે ધૂમ મચાવી રહયા છે.

વડોદરા જિલ્લાના ડેસર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીમાં તા.૧૭મી માર્ચને શનિવારે બપોરે 3.૦૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમી ના ચેરમેન શ્રી પંકજભાઈ ભટ્ટ ની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા. નાટ્ય ક્ષેત્રનો વર્ષ-૨૦૧૫-૧૬નો પુરસ્કાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શ્રી નયન ભટ્ટને અર્પણ કરાયો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.