નેશનલ બુક લવર્સ ડે
આજે નેશનલ બુક લવર્સ ડે છે . ગુજરાતી સાહિત્યને જીવંત અને ઝડકતુ રાખવા ગુજરાતની મહિલા લેખિકાઓ દ્વારા સાહિત્યને અમૂલ્ય ભેટ અપાઈ છે . આજે આપણે વાત કરીશું એવી જ પાંચ લેખિકાઓની જેમણે તેની કલમ દ્વારા પોતાની કળાને પુસ્તકનું રૂપ આપ્યું છે .
1. કાજલ ઓઝા :
કૃષ્ણાયાન , દ્રોપદી , ગેટ વેલ સૂન જેવા પુસ્તકો લખ્યા છે .
2 . કુંદનિકા કાપડિયા :
જેમનું ઉપનામ “સ્નેહદાન “ છે .
અગ્નિપિપાસા , સાત પગલા આકાશમા, પ્રેમના આશુ જેવા અદ્ભુત પુસ્તકોનો ખજાનો સાહિત્યને આપ્યો છે .
3 .વર્ષા અડાલજા :
માટીનું ઘર , અણસાર , મૃત્યુદંડ, રેસનો ઘોડો તેમની જાણીતી નવલકથાઓ છે .
4 . ધીરુબેન પટેલ :
વાસનો અંકુર ,વાવંટોલ , શિમલાના ફૂલ જેવા અનેક પુસ્તકો સાહિત્યને ભેટ આપ્યા છે .
5.બિન્દુ ભટ્ટ:
મીરા યાજ્ઞિકની ડાયરી , અખેપાતર અને કરફ્યુ જેવા પુસ્તકો તેમણે લખ્યા છે .