ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિતે આજરોજ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લોકડાઉનની અમલવારી વચ્ચે પણ પુષ્પાંજલી માટે પહોંચેલા કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયા અને અશોકભાઈ ડાંગર સાથે પોલીસ કર્મચારીઓ વચ્ચે રકઝક થઈ હતી. ત્યારબાદ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
Trending
- પ્રતિ કલાક 800 ઈ-ચલણ આપવાની ક્ષમતાવાળા રડારયુક્ત ઇન્ટર સેપ્ટર વાહનો દોડશે
- દવાની વિવિધ જાતોની 41 બેચો ગુણવત્તામાં નિમ્ન કક્ષાએ પહોંચી
- જિલ્લા-મહાનગરોના અધ્યક્ષ કોણ બની શકશે? આજે ભાજપ જાહેર કરશે ગાઇડલાઇન
- છ હજાર કરોડના કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની મહેસાણાથી ધરપકડ
- Ahmedabad: ભાટ ગામમાં નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી,1નું મો*ત,
- જામનગર: માવઠાની આગાહીના પગલે હાપા માર્કેટિંગ યાર્ડમા ટેકાની ખરીદી બંધ
- ઓખા: “સરસ્વતી સાધના યોજના” હેઠળ ઉદ્ઘાટનનો ભવ્ય સમારોહનું આયોજન કરાયું
- પૂર્વ PM ડૉ. મનમોહન સિંહના નિધન બાદ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત