કંઈક હટકે કે ફંકી લુક જોઈતો હોય તો ફરી ટ્રેન્ડમાં આવેલી આ ફેશન અપનાવવા જેવી છે
જ્વેલરી. સાંભળીને ોડું અજીબ લાગે છેને! જેને આ વિશે ખબર હશે તેના માટે આ નવું ની, પણ જેને નહીં ખબર હોય તેના માટે જ્વેલરી વિશે સાંભળવું નવું અને અજીબ હશે. પાંચ વર્ષી અનુભવ ધરાવતી ડિઝાઈનર કહે છે, બધી ફેશન એક પછી એક રીસાઇકલ તી રહે છે. એમાં જ્વેલરી પણ છે. આ જ્વેલરીની ફેશન હમણાંની નહીં પણ બહુ જૂની છે. બેઝિકલી આ જ્વેલરી લોકો નવરાત્રિમાં પહેરતા હોય છે. કેમ કે આનો લુક ોડો ફંકી સો ટ્રેડિશનલ પણ લાગે છે. અત્યારે આ ટ્રેન્ડ પાછો આવ્યો છે.
જ્વેલરીમાં સૌી વધારે તમને બીડ્સનું કામ જોવા મળે છે. નાના બીડ્સી લઈને મોટા બીડ્સી જ્વેલરી બનાવવામાં આવે છે. બીડ્સમાં પણ ક્રિસ્ટલ બીડ્સ અને પ્લાસ્ટિક બીડ્સ વધારે જોવા મળે છે. એને એકસો જોઇન કરવા માટે દોરા, તાર અવા પ્લાસ્ટિક રબરનો ઉપયોગ ાય છે. એ સિવાય જ્વેલરી તમને ગોલ્ડ, સિલ્વર અને ડાયમન્ડમાં પણ મળી શકે છે.
વિવિધ ઑર્નામેન્ટ્સ
તમને બ્રેસલેટ, ઇઅર-રિંગ, નેકલેસ, રિંગ અને વોચ મળી રહે છે; જેમાં ઇઅર-રિંગ અને નેકલેસમાં વધારે વરાઇટી જોવા મળે છે. અમુક ઇઅર-રિંગ તમે જેમ ખોલીને પણ પહેરી શકો છો તો અમુક ઇઅર-રિંગ શેપમાં જોવા મળે છે. ડાયમન્ડ, ગોલ્ડ, સિલ્વર, મોતી, સ્ટોન, કોપરમાં તમને વિવિધ ડિઝાઇનની પિન ઇઅર-રિંગ મળી રહેશે. બીડ્સ નાખેલા નેકલેસની વિવિધ વરાઇટી તમારું દિલ જીતી લેશે. બીજી બાજુ માત્ર બનેલો નેકલેસ પહેરશો તો એ તમને સિમ્પલ લુક સો બધા કરતાં હટકે લુક આપશે. બ્રેસલેટમાં માત્ર તમને બીડ્સવાળાં બ્રેસલેટ જ જોવા મળશે અને રિંગમાં પણ તમને શેપની રિંગ જોવા મળશે. એ સિવાય ઘડિયાળ પણ તમારું મન મોહી લેશે.
પ્રોટેક્શન-લેવલ
જ્વેલરીને જોઈને બધાના મનમાં એક સવાલ જરૂર ઊઠે કે આ જ્વેલરી પહેરવાી એ અચાનક નીકળી જશે તો? અને નીકળ્યા પછી વાગશે તો? આ સવાલનો જવાબ આપતાં ફેશન ડિઝાઈનર કહે છે, જ્વેલરી બનાવતા સમયે પ્રોટેક્શનનું ભરપૂર ધ્યાન રાખવામાં આવે છે. જ્યાંી ખૂલવાના ચાન્સિસ હોય છે ત્યાં જ્વેલરી ચિપકાવવાનું ગમ લગાવવામાં આવે છે, જેી ખૂલે નહીં. કોઈ-કોઈ એના પર પોલિશ પણ લગાવે છે, જેી પોલિશ નીકળે નહીં.