એડવેન્ચરના શોખીન લોકો હંમેશા ખતરનાક જગ્યાઓની તલાશમાં હોય છે. જ્યાં તમને ફરવાની સાથે અમુક મુશ્કેલીનો પણ સામનો કરવો પડે. પરંતુ દુનિયામાં અમુક એવી જગ્યા પણ છે જે એડવેન્ચરથી ભરેલી છે. પરંતુ લોકોને ત્યાં પગ રાખવો પણ મુશ્કેલ છે. તો ચાલો જાણીએ આવી ખતરનાક એડવેન્ચરથી ભરી જગ્યાઓ વિશે…
– એલીફન્ટ કિંગડમ, થાઇલેન્ડ
આ કિંગડમમાં એ જ લોકો જઇ શકે છે જે ખતરોના શોખીન હોય. આ કિગડમમાં પાણીમાં એક ખતરનાક ઘડિયાલ રહે છે જે તમારી થોડી જ શરારત અથવા અનદેખી કરવાથી તમને ખાઇ પણ શકે છે.
– ઇથોપીયા
આ સ્થળ પર જ્વાલામુખીના બે ઝરણા વહે છે. જેના કારણે તે થોડા સમયમાં ફાટતા રહે છે. આ જગ્યા પર જાવું કોઇ તપતી ભટ્ટી પર ચાલવા બરાબર છે.
– અમેરીકા, Death valley
આ જગ્યા વધુ ગર્મ છે. ત્યાં નુ તાપમાન 56.TCજેટલું હોય છે આ જગ્યા પર લોકો ૧૪ કલાકથી વધારે જીવતા રહી શકતા નથી.
– તંજાનીયા natron lake
આ તળાવ ખૂબ ખતરનાક છે. તેમાં Alkal salt Qystવધુ પ્રમાણમાં છે. આ તળાવમાં સંપર્કમાં આવતા જ લોકોનું જીવતું રહેવું મુશ્કેલ છે.
– મદીદી નેશનલ પાર્ક, બોલીવીયા
આમ તો પાર્ક અથવા ગાર્ડન ફરવા માટે છે. પરંતુ આ પાર્કમાં ફરવુએ મોતને સામેથી આમંત્રણ આપવા જેવું છે. આ પાર્કમાં તમને બધી જ પ્રકારના ઝહરીલા પ્લાન્ટ લગાવામાં આવ્યા છે. જેને અડવાથી કે તેના સંપર્કમાં આવતા જ ઇન્ફેક્શન, ખંજવાળ અને ચક્કર જેવી પરેશાની થઇ શકે છે.