આવતીકાલે અષાઢ સુદ પૂનમ ને બુધવાર તારીખ 13. 7. 2022 ના દિવસે ગુરુપૂર્ણિમા છે ગુરૂ પૂજનનું અનેરૂ પર્વ . ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપુજનનું મહત્વ અનેરૂ છે . ગુરૂજીને સૌપ્રથમ ચાંદલો ચોખા કરવા . પગે લાગવું ત્યારબાદ ગુરૂજીના જમણા પગના અંગુઠા ઉપર પાંચ ચમચી પંચામૃત અને ત્યારબાદ બે ચમચી પાણી ચડાવી ચોખ્ખા જળથી અભિષેક કરી પગ ધોવા . તે પાણીનું ચરણામૃત લેવું . ગુરૂજીને મીઠાઇ તથા ભેટ અર્પણ કરવી પગે લાગવું . જે નિશાળમાં ભણતા હોય અથવા તો કોલેજમાં ભણતા હોય ત્યાં ના શિક્ષક અથવા પ્રોફેસર નું પણ તેનું પણ ગુરુ તરીકે પૂજન કરી શકાય છે જો કોઈ પણ ગુરુ ન હોય તો મહાદેવજીએ અથવા શ્રીકૃષ્ણ ભગવાનને ગુરુ માની શકાય છે સાથે ગીતા નું પુસ્તક રાખી તથા મહાદેવજી અથવા શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખી અને ગુરુ પૂજન કરી શકાય છે ” – શાસ્ત્રી રાજદીપ જોષી .
Trending
- વિશ્ર્વના સફળ થયેલા લોકોની કંઈ આદતો એક સમાન છે???
- આરએસએસના સ્થાપક ડો. હેડગેવરનો કાલે જન્મદિન
- ફોલ્ટ લાઈન 50 કિલોમીટર દૂર હોવાથી ભારત ભુકંપથી બચી ગયું !!!
- ઉનાળામાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવા જવું હોઈ તો પેહેલા આ વાંચીને જજો..!
- Light Phone 3 ભારતીય માર્કેટમાં લોન્ચ માટે આતુર…
- ઇડરમાં બેંક કર્મી પાસેથી રૂ.15 લાખ ભરેલી બેગ લૂંટી લેનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ
- ઘર વિહોણા-નિરાધારોને આશરો આપતા 116 રેન બસેરા
- પુરુષો માટે પણ જરૂરી છે સનસ્ક્રીન, જો નહીં લગાવે તો…