દક્ષિણ અમેરિકામાં એમેઝોનનાં જંગલોમાં તે મળી આવે છે. આવડો મોટો અજગર ઝેરી નથી હોતો.
જગતમાં સૌથી મોટો અજગર અનાકોન્ડા છે. તે ૯ થી ૧૨ મીટર જેટલો લાંબો અને ૨૫૦ કિગ્રા વજન ધરાવતો હોઇ શકે છે ! દક્ષિણ અમેરિકામાં એમેઝોનનાં જંગલોમાં તે મળી આવે છે. આવડો મોટો અજગર ઝેરી નથી હોતો. તે ધીમેથી વહેતા પાણીમાં વસે છે. પંખીઓ, કાચબા, સસ્તન પ્રાણીઓ એ તેનો ખોરાક છે. અનાકોન્ડની માદા બચ્ચાંને જન્મ આપે છે એ તેની વિશિષ્ટતા છે.
જયારે પાણી માં રહેતા મોટા ભાગના જીવો છે તે હમેશા ઈંડા મુક્તા હોય છે જયારે અનાકોંડાએ એક અજગર છે છતાં તે સિધ્ધા બચ્ચાને જન્મ આપે છે અને મોટા ભાગે તે પોતાના બચાને પણ ખાય જાય છે
અનાકોંડા પર અગાઉ ધણીબધી ફિલ્મ પણ બની ચુકી છે અને તે આખી દુનિયા બહુજ પ્રસીધ્ધ થય હતી જેથી નાગ અને અજગર માં જોવા મળતો વિષેશ તફાવત પણ ધ્યાને લાવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com