૨૧ જુન વિશ્ર્વ યોગ દિન નિમિતે પડધરી તાલુકામાં વાણિજય કોલેજમાં તાલુકાનો યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના મામલતદાર, પીએસઆઈ, સરપંચ તેમજ સ્કૂલોના પ્રિન્સીપાલ અને શિક્ષકો અને વિદ્યાર્થીમિત્રોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પડધરી ગામના ઘણા વડીલોએ પણ યોગ કરી પોતાના શરીરને તંદુરસ્ત કરવા પ્રાણાયમ પણ કર્યા હતા.
પડધરીમાં વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી કરાઈ
Previous Articleભારત સરકાર સુપર કોમ્પ્યુટરના કોડીંગ માટે સંસ્કૃતનો ઉપયોગ કરશે
Next Article લાઠીની વિવિધ શાળાઓમાં બાળકોએ યોગા કર્યા