આજ રોજ તા. ૩- માર્ચ શનિવારના દિવસે સીએમ વિજય રૂપાણી વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યાં પર્યાવરણના પ્રધાન ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિતિ રહેશે. વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની પ્રત્યેની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વન્યજીવ દિવસની થીમ પણ “Big Cats : Predators under threat“ એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ અનુરૂપ રાખવામાં આવી છે. વન્ય જીવોના જતન અને લુપ્ત થતી જતી પ્રત્યે સજાગતા કેળવવા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે.
Trending
- આહવા: “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમમાં ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન કરાયું
- ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
- તાપી: સોનગઢમાં ખાસ e-KYC કેમ્પનું આયોજન કરાયું
- સાયલન્ટ કિલર બની રહ્યું છે પ્રદૂષણ! જાણો ભારતની સ્થિતિ
- પ્રકૃતિના ખોળે રહી પ્રાકૃતિક ખેતી કરતા ડેડીયાપાડા તાલુકાનો ખેડૂત મિત્ર
- ગળધરા લાપસી કરવા જતા પરિવારને બગસરાના હડાળા પાસે નડ્યો અકસ્માત
- અબડાસા: ખેતીવાડી માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્રનો શુભારંભ
- દાહોદ: ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે યોજયો ઝાલોદ વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ