જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને મળી રહે તે માટે એમેઝોન અન્ય કંપનીઓ કરતા અવ્વલ
કોરોનાને કારણે જે લોકડાઉન સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંથી લોકોને બહાર કાઢવા માટે સરકાર અનેક વિધ રીતે મદદે આવેલી છે. લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે અનેક વિધ કંપનીઓ લોકોના દ્વારે પહોંચી તે રીતે તમામ જરૂરીયાત ચીજવસ્તુઓ પહોંચાડી રહી છે. હાલ સ્વીગી અને ઝોમોટો જે વચ્ચસ્વ ભારત દેશમાં સ્થાપિત કર્યુ હતું. તે હવે જોવા ન મળતા તેમની વિશ્ર્વસ્થીયતા ઉપર અનેક વિધ પ્રશ્ર્નો ઉભા થયા છે.
બીજી તરફ એમેઝોન આ તમામ અડચણો ને દુર કરી સ્વીઝી ઝોમેટોથી અવલ આવ્યું છે. એમેઝોન માત્ર ફૂડ ડીલેવરી જ નહી પણ લોકોને જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ઘરે પહોંચાડશે. જેને લઇ હાલ એક તરફ મલ્ટીનેશનલ કંપનીઓ કર્મચારીઓને કરી રહી છે. ભારે એમેઝીન બીજી ૫૦ હજાર ભરતીઓ કરશે જેનાથી રોજગાર વારછુકોને નવી તક પણ અપાશે.
હાલ દેશમાં ઓનલાઇન શોપીંગનું ચલણ દિન-પ્રતિદિન વધી રહ્યુ છે. અને લોકોની માગમાં પણ વધારો જોવા મળ્યો છે. સ્વીગી ઝોમેટો માત્ર ફુલ ડિલીવરી આપતા હોવાથી તે મને સુર્ય જાણે અસ્તત થયો હોય તેવું વાગી રહ્યું છે. બીજી તરફ ઇ-કોમર્સ અને લોકોને ડીજીટલ બાઇક કરવી માટે સરકાર અનેકવિવિધ પ્રત્યનો હાથ ધર્યા છે. એમેઝોનના સંપર્કમાં સુત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવનાર સમયમાં એમેઝોનમાં જોડાતા કર્મચારીએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે. સાથો સાથ બોડીનું તાપમાન પણ મપાશે. એમેઝોન સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ જે જગ્યાપર નીયસીન જતા હશે. તે જગ્યાનું સ્વસ્થા કરાશે. તેમજ તે વિસ્તારને સેનેટાઇર પણ કરાશે. સાથો સાથ બિલ્ડીંગમાં વસતા તમામ લોકોને માહિતી ગાર તેમજ જાગૃત કરાય તેવું સામે આવ્યું છે. એમેઝોન દ્વારા પ્રાપ્ત માહિત મુજબ એમેઝોન દર જુલાઇ માસના એમેઝોન પ્રાઇમ સેવનું આયોજન કરતા હોય છે તે હવે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવશે. બીજી તરફ ૨૦૧૫થી એમેઝોન કંપનિ આ પ્રકારની સેવાા જુલાઇ માસમાં કરવામાં આવી હોય છે. અંતમાં હાલ જે રીતે કંપની ઇકોમર્સ ક્ષેત્રે આગળ આવી રહી છે. ત્યારે સ્વીગી અને ઝોમેટો માટે કપરા ચડાવ પડે તેવી સ્થીતીનું નીર્માણ થવા પામ્યું છે.