31 may વર્લ્ડ નોં ટોબેકો ડે તરીકે ઓળખવામાં આવે છે. આ એક તંબાકુ બંધ કરવા લોકોને સમજાવવા માટે WHO(WORLD HEALTH ORGANISATION) દ્વારા મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે. આજના દિવસે અમિતાભ બચ્ચને ‘TWEET’ કર્યું હતું કે 35 વર્ષ પહેલા સ્મોકીંગ છોડી  દીધું છે .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.