Abtak Media Google News

બ્રેઈન ટ્યુમરનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. લોકો માને છે કે આનાથી બચવું મુશ્કેલ છે. નિષ્ણાતો કહે છે કે બ્રેઈન ટ્યુમર ગમે ત્યારે અને કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.

તેને મેટાસ્ટેટિક ટ્યુમર તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં, તેના લક્ષણોને અવગણશો નહિ.

Feeding The Brain: The Mind Diet - Community Cancer Center

બ્રેઈન ટ્યુમર બાળકોથી લઈને પુખ્ત વયના કોઈપણને અસર કરી શકે છે. મગજની ગાંઠને કારણે મગજની અંદર દબાણ વધે છે, જેનાથી મગજને ગંભીર નુકસાન થવાની સંભાવના વધી જાય છે. જો તમે આનાથી બચવા માંગતા હો, તો તમારી જીવનશૈલીની દિનચર્યા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ચાલો પહેલા તમને તેના લક્ષણો વિશે જણાવીએ-

બ્રેઈન ટ્યુમરના લક્ષણો

વર્તનમાં ફેરફા

મૂંઝવણ

બોલવામાં મુશ્કેલી

Immune-Boosting Foods For Brain Tumor Patients | Ivy Brain Tumor Center

વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી

વિટામિન્સનું ધ્યાન રાખો

How Long Do Vitamins Actually Take To Work In The Body? | Kin Fertility

તમારે તમારા નિયમિત આહારમાં વિટામિન્સની પૂરતી માત્રા જાળવી રાખવી જોઈએ. આનાથી તમે બ્રેઈન ટ્યુમરના જોખમથી બચી શકો છો. વિટામિન A, B કોમ્પ્લેક્સ, C, D, E અને K ની ઉણપ પણ શરીરમાં અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

નશાકારક પદાર્થોથી દુર રહો

Student'S Guide — Ways To Prevent Drug Abuse | By The Defenders Criminal Defense Lawyers | Medium

દારૂ, સિગારેટ, બીડી અને તમાકુ જેવી વસ્તુઓથી દૂર રહો. આના કારણે બ્રેઈન ટ્યુમરનો ખતરો પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં શરાબથી બને એટલું અંતર જાળવો.

જંક ફૂડ ખતરનાક છે

Harmful Effects Of Junk Food: Health Hazards Of Junk Food | Wockhardt Hospitals

જંક ફૂડ, મસાલેદાર ખોરાક અને બહારના ખોરાકનું સેવન ન કરો જે શરીરને નુકશાનકારક કરે છે. ડૉક્ટરની સલાહ વિના કસરત કે કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ ન કરો. બને એટલું પાણી પીઓ. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને બ્રેઈન ટ્યુમર હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને તેની સારવાર કરાવો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.