રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિઘાર્થીઓ માટે વર્કશોપ બન્યું આશિર્વાદ સમાન
વિવિધ યુનિવર્સિટીના પ્રોફેસરોએ ઉ૫સ્થિત છાત્રોને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ અંગે આપ્યું માર્ગદર્શન
મારવાડી યુનિવર્સિટી ખાતે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડિપ લનિંગ અને મશિન લનિંગ કોર્સિસના ત્રિ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુું હતું. જેમાં રાજયભરની યુનિવર્સિટીના પ્રોફેસરો તેમજ છાત્રોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં વિઘાર્થીઓને કોર્ષિસ વિશેની સચોટ માહીતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
લીડીંગ ઇન્ડિયા, એઆઇના ડાયરેકટર ડો. દિપક ગલે
જણાવ્યું કે મારવાડી યુનિ. ખાતે આ વિષય પર પ્રથમ વખત વર્કશોપ થઇ રહ્યેુ છે. જેવી રીતે ઉઘોગ ક્ષેત્ર ફાર્મસી વગેરેમાં રીવોલ્યુશન આવ્યા તે જ રીતે આટીફીશ્યલ ઇન્ટેલિજન્સમાં પણ રીવોલ્યુશન આવ્યું છે. તે માટે અમે સૌથી મોટું અભિયાન હાથ ધયુૃ છે કે,ભારતના યુવાઓને સ્કીલ કરવાનો અને ભારતમાં ૧૦૦ જેટલા રીસર્ચ ગ્રુપ સ્થાપિત કરવાનો તેમજ અમારી સાથે ૧૦૦૦ જેટલા ઉચ્ચ શિક્ષાર્થી કેન્દ્ર જોડાયેલ છે. અને આ સમયમાં ચાઇના ટેકનોલોજીમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. તો તેને કાઉન્ટર કરવા માટે અને ભારત દેશને આગળ લઇ જવા માટે આ રીતે દરેક લોકોએ અમને સાથ દેવાનો નિર્ણય કર્યો છે તો તેના માટે હું મારવાડી યુનિ. ને અભિનંદન પાઠવું છું કે તે અમારા સાથી છે અને ગુજરાતમાં તેમને લીડ લીધી છે.
અને આગળ જઇને ગુજરાતના યુવાઓને સ્કીલ કરવા માટે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સને વધુ પ્રબળ બનાવવામાં લાગ્યા છે, કારણ કે આપણે એક બેન્ક સોસાયટીનું નિર્માણ કરી શકીએ, આપણા યુવાઓને નોકરી મળી શકેે, આપણા ખેડુતોની આવક વધી શકે અને આપણા જે કોર્ટ કેસીસ પેન્ડીંગ છે તે ઝડપથી સોલ્વ થઇ શકે અને ભારતની સોસાયટીમાં જે કંઇ સમસ્યા છે. તે આ નવી ટેકનીકલ ઉપયોગથી ઝડપથી સોલ્વ થઇ શકે છે. આટીરીશ્યલ ઇન્ટેલીજન્સ માટે અમે પુરા દેશમાં ૫૦ જેટલા વર્કશોપ કરી રહ્યા છીએ. તેમાં અમે નવા કોર્સ માટે ટ્રેઇન કરી રહ્યા છીએ.
તો, આ સ્કીલને લઇને જે નોકરીની માંગ છે. અને મોટી મોટી કંપનીઓમાં જે મુશ્કેલી પડે છે. તો તેના માટે અમે ફેકલ્ટીસને ટ્રેઇન કરીશું અને વિઘાર્થીઓ આગળ વધી શકે તેમજ દેશને પ્રગતિ તરફ લઇ જઇ શકે.
ગર્વમેન્ટ પોલીટીકલ કોલેજનાં ડો. કોટકે
જણાવ્યું હતુઁ કે જીટીયુ ખાતે હું ડિપ્લોમાં એન્જીનીયરીંગના ડીન તરીકે સેવા આપી રહ્યો છું.
મારવાડી યુનિ. ખાતે ત્રણ દિવસનો આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સનો અને ડીપ લર્નીગનો એડવાન્સ ટોપીકનો એક વર્કશોપનું આયોજન કર્યુ છે.
આ બેઝીકલી રીસર્ચ એરિયા છે. જે વિઘાર્થીને રીસર્ચમાં આગળ વધવું હોય અને હાલની પરિસ્થિતિ મુજબ જે રીસર્ચમાં ઘણી બધી વસ્તુની જરુર છે તેને સંલગ્ન આમાં ઘણું બધુ શીખવા મળે તેવું છે. આ વર્કશોપ ઘણો ઉપયોગી છે. અત્યારે આ બેઝીક ક્ધસેપ્ટથી શરુ કર્યો છે અને આના માટે જે સોફટવેર છે કે પ્રોબ્લેમ આઇડેન્ટીફાય કઇ રીતે કરી શકાય તેના સોલ્યુશન માટે કઇ રીતે એપ્રોચ કરી શકાય, એ એક ફન્ડામેન્ટલ શીખવવામાં આવે છે. આ બધાના મોડલ્સ, લાઇબ્રેરી વગેરે છે તેને સ્ટડી કરી શકીએ છીએ.
કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર ભગીરથ પ્રજાપતિએ જણાવ્યું કે આજે મારવાડી યુનિ.માં ત્રણ દિવસનો એ.આર.એ.ડી. પ્લાનીંગ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં જુદા જુદા ટોપીકસ પર પ્રેકટીસ કરી અને થિયરીનું નોલેજ પણ આપવામાં આનોલેજ પણ આપવામાં આવે છે. અને તે એન્જીનીયરીંગ, ફાર્મસી , સાયન્સ વગેરે વિષયોમાં ઘણું ઉપયોગી છે જેરીચર્સ ઓરીએન્ટેડ છે.
ડો. વિનિત જાખેટીયાએ જણાવ્યું છે કે, જે વર્કશોપ રાખ્યું છે તેનો મુખ્ય હેતુએ હતો કે આપણા જે ફેકલ્ટીસ છે તે વિઘાર્થીઓને શીખવી પડે અને ડી પ્લાનીંગને ઉપયોગ કરીને જે જે સોસાયટીના પ્રશ્ર્નો છે તેને સોલ્વ કરવું.
ડો. શિયલ બેનેટએ જણાવ્યું કે હું મારવાડી યુનિવર્સિટીમાં જે પ્રથમ વર્કશોપ છે. તેને એટેઇન કરવા આવ્યો છું. અને અહીં જુદી જુદી યુનિ.માંથી ફેકલ્ટીસ આવ્યા છે. તેમજ આટીફીશ્યલ ઇન્ટેલિજન્સ ખુબ જ મહત્વનું છે. સ્ટુડેન્ટ જોબ મેળવી શકે તે તેનો સ્કોપ છે.
ડો. ટી.કે. પટેલ હું જરોતર યુનિ.સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી આવું છું આ પ્રોજેકટ આખા ભારત દેશ ઉપર એપ્લાય કરવામાંઆવશે અને ઘણી બધી રીતે ફાયદા થશે અને ખાસ તો દરેક સામાજીક પ્રશ્ર્નો છે. જેમ કે કોર્ટની અંદર લાંબા સમય સુધી કેસીસ ચાલે છે. તેનો ટાઇમ કેવી રીતે ઘટાડી શકીએ. ફાર્મસને એગ્રીકલ્ચરથી કેવી રીતે હેલ્પ કરી શકી, તેમજ ઘણી બધી જગ્યાએ અને મશીન લનીંગનો ઉપયોગ થશે. અને તે કેવી રીતે એપ્લાય કરવું તે ભારતમાં ૨૫૦૦ ફેકલ્ટીઓને ટ્રેનીંગ આપવામાં આવશે અને તે લોકો એક લાખ જેટલા વિઘાર્થીઓને ટ્રેનીંગ આપશે. અત્યારે ૫૦ વર્કશોપનું પ્લાનીંગ કરેલું છે.
ડો. વૈભવ ગાંધીએ જણાવ્યું કે આ વર્કશોપ વિઘાર્થીઓના ભવિષ્યને ચોકકસ ઉજજવળ બનાવશે. તેમજ આ વર્કશોપ ખુબ જ મહત્વનું છે અને આ એક સારા ભવિષ્ય માટે છે.
સિલ્વર ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટસ અમદાવાદના રાહુલ કુમારે કહ્યું કે, મારવાડી યુનિ. માં ત્રણ દિવસના જે વર્કશોપ થયો છે. તેનો હું પાર્ટી સિપેન્ટ છું આજના સમયમાં શિક્ષક તરીકે મારી ફરજ રહે છે કે બદલાતા પ્રવર્તમાનમાં આપણે હંમેશા શિક્ષક તરીકે બાળકોને કંઇક નવું ને નવું શીખવતા રહીએ. તેની સાથે સાથે ભારતના વિકાસ માટે કંઇ કંઇ ટેકનોલોજી અને નિયમો જરુરી છે. તેના માટેનું પણ જ્ઞાનિક શિક્ષણ હોવું જ‚રી છે.
બેનીટ યુનિ. અને મારવાડી યુનિ. ના સંયુકત ઉપક્રમે જે પ્રોગ્રામ થયો છે તેમાં અમને ઘણું બધુ શીખવા મળ્યું છે અને અમે બાળકોને પણ જ્ઞાન આપી શકીશું.
કોૈશલ જાનીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસના સેમીનાર માટે આવ્યો છું આટીર્ફીશ્યલ રેજન્સીમાં ઘણાં ફયુચર સ્કોપ પણ છે. જેમ કે આરોગ્યમાં ડાયાબીટીસ અને કેન્સર એવા રોગ છે જે આવી ગયા પછી જ ખબર પડે તો આવા હેલ્થ કેરમાં પણ ઘણાં બધા પ્રયોગો થઇ શકે. જેમાં અગાઉથી ચેક કરી શકાય.
ડો. આર.કે. યુનિ.ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિરાજસિંહ વાઘેલાએ વર્કશોપનો મુખ્ય હેતુ છે કે મેઇન સ્ટ્રીમની અંદર એ-૧ અને ડીપ પ્લાનીંગને આપણે પ્રવર્તમાન કરી શકીએ.
અત્યારે એ-૧ અને ડીપ-લાનીંગને રિચર્સ તરીકે ક્ધસીડર કરવામાં આવે છે પણ આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણા સ્ટુડેન્ટસ બીજા બધા સબ્જેકટોમાં ગ્રીપ મેળવે છે તે રીતે એ-૧ અને ડીપ લનીંગ ઉ૫ર ગ્રીપ મેળવી શકે તે જ સંદર્ભ આર.કે. યુનિ. પણ એવું વિચારે છે કે માસ્ટર્સમાં આપણે કંઇ રીતે આ કોર્ષ એડ કરી શકી બાબરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વડોદરાની ડો. અવની વસંતે જણાવ્યું હતું કે પહેલા દિવસે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ મશીન-લનીંગ અને ડિપ-લર્નીગના ક્ધસેપ્ટસ ભણ્યા અને તેની એપ્લીકેેશન વિશે પણ ભણ્યા છીએ અને તે એપ્લીકેશનનો ઉપયોગ કરીને ભારતમાં ટેલેન્ટ પુલ ક્રિએટ કરવાનું છે તેના માટે અમારું મેનેજમેન્ટ પણ આમા ભાગીદાર થવા ઇચ્છે છે તેના કારણે અમારી ઇન્સ્ટીટયુટ પણ લીડ ઝોનર પાર્ટનર તરીકે જોડાઇ છે.
કશ્યપ ઠુંમરે કહ્યું કે હું ગ્રેજયુએટ સ્કુલ ઓફ ફાર્મસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. અ સેમીનાર ફાર્મસીને લગતો ઓછો વિષય છે. પરંતુ ફાર્મસીમાં પણ આ ક્ધસેપ્ટનો ધીરે ધીરે અમલ થાય છે. અત્યાર સુધી ડિસ્કવરી કરવી હોય તો બાર વર્ષનો સમય જતો અને લાખો કરોડો ‚પિયાનું ઇન્વેસ્ટમેન્ટ જતું હવે આ ક્ધસેટર દ્વારા ખુબ જ ઓછા સમયમાં અને ખુબ જ સારી રીતે થઇ શકે છે. ગુજરાત ટેકનીકલ યુનિ.એ ગુજરાતની સૌથી મોટી યુનિ. છે. અને ટેકનીકલ યુનિ. છે. યુનિ. તરીકેની જવાબદારી છે કે આ વિષયોને આગળ લઇ જાય અને સંશોધનના ક્ષેત્રમાં ગુજરાત ટેકનીકલ યુનિ.નું ખુબ સારું પ્રદાન થઇ શકે.
છાયા પટેલે કહ્યું કે હું આત્મીય યુનિ. માંથી આવું છું અહીં મારવાડી યુનિ.માં ત્રણ દિવસનો વર્કશોપ એરેન્જ કરવા આવી છું. ડિપ-લનીંગ છે તે મશીન લનીંગની એક બ્રાન્ચ છે. મશીન લનીંગ એટલે કે જે કામ માણસ કરે છે તે જ કામ મશીન પણ કરી શકે અને સારુ રીઝલ્ટ આપી શકે અને લેયર બાય લેયર વર્ક કરી તે વધારે સારું રીઝલ્ટ ક્રિએટ કરે છે.
ધ્રુવી માસોયાએ કહ્યું કે, સુભાષ ટેકનિકલ કેમ્પસ જુનાગઢથી આવું છે. એ-૧ એટલે આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સી એ-૧ ની અંદર ખુબ જ સારા ક્ધસેપ્ટ છે કે ઇન્ડિયામાં આપણી જે જરુરીયાત છે જેમ કે ફોરેન્સી મેડિશિયન, દરેક જગ્યાએ એ-૧ નો ઉપયોગ થાય છે. એ-૧ એટલે કેવી રીતે માણસ વિચારે છે કેવું જોવે છે તે જે ઇમેજ ડિટેકટ કરે છે. એને ડિટેકશન કરવાનું કામ તેમાંથી શું ફાઇન્ડ આઉટ કરવું શું જોવું છે બધું કામ કમ્પ્યુટર વડે કરાવવું હોય તેને એ-૧ કહેવાય.
પ્રોેફેસર એસ.એન. નકુમે કહ્યું હતું કે, હું ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ભુજથી આવું છું. આ વર્કશોપનો મુખ્ય હેતુ એ છે કે જે એ-૧ અને ડિપ-લનીંગ ટેકનોલોજી છે તો તેનામાં હયુમન રિસોર્સ છે. તે આપણા દેશમાં ડેવલોપ થઇ શકે અને આપણા દેશના યુવાનો પાછળ ન રહી જાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અને તેનામાંથી હું મારવાડી યુનિ.નો આભાર માનું છું.
નવજયોતસિંહ જાડેજા એ કહ્યું કે હું મારવાડી યુનિ.માં આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે છું. આજે અહીં જે વર્કશોપ છે તે મશીન લર્નીગ ડિપ-લનીંગ અને આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સની વાત છે. આખા ઇન્ડિયામાં અહીં પ્રથમ લેકચર શરુ થયું છે. ગુજરાતની રપ કોલેજો અને યુનિ.માંથી રિપ્રેઝેન્ટેટીવ આવ્યા છે. અને ટોટલ ટાગેટ એક લાખ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ ઇન્ડીયા માટે આપી શકીએ, જેથી ડિજીટલાઇટ ઝેશનને પુર્ણ કરી શકીએ. જે મોટી મોટી કંપનીઓ છે જેને સ્કીલીંગ અને મેન-પાવરની જરુરીયાત હોય છે તે પણ પ્રોવાઇડ કરવાના છીએ. અને આ પ્રોજેકટના ભાગરુપે રોયલ એકેડમી ઓફ એન્જીનીયરીંગ યુ.કે અને બેનેટ યુનિ. નોયડા સાથે સ્કીલીંગ પ્રોજેકટ ચાલુ કયો છે બે વર્ષે રિસર્ચ પ્રોજેકટ છે જેના એન્ડમાં સ્કીલીંગ અચિવ કરવાની છે.
ડો. રાજેશ પટેલે કહ્યું હતું કે ઇલેકટ્રીકલ એન્જીનયરીંગ હેડ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સી એટલે જે રીતે આપણે કેલ્કયુલેટરમાં ૧ વતા ૧ એટલે બે જવાબ આપે પણ જયારે માણસની ઇન્ટેલીજન્સી એ છે કે વાદળ જોવો, પવનની દિશા જોવે, તડકો જોવે અને આપણને કહેશે કે હવે વરસાદ કયારે પડવાનો છે તો આ એક માણસની ઇન્ટેલીજન્સી છે તો આપણે મશીનને ટ્રેઇન કરી શકી તેને મશીન લર્નીગ કહેવાય.
આટીફીશ્યલ ઇન્ટેલીજન્સી, મશીન- લનીંગ, ડિપ-લનીંગ, કમ્પ્યુટર પ્રોગ્રામીંગ, આ બધા વિષયો ભારતની યુવા ટેલેન્ટ છે. અને જે કમ્પ્યુટર, આઇ.ટી. રિલેટેડ મેનફોર્સ છે તેનો આપણે આઇ.ટી. ઇન્ડસ્ટ્રીઝને ટ્રેેઇન કરીએ તો ભવિષ્યમાં મલ્ટી નેશનલ જાયન્ટ કંપની જેમ કે, ગુગલ વગેરે અને જે એ-૧ પર વર્ક કરે છે અને ખુબ મોટું તેનું પ્લેટ ફોર્મ છે તો આ માટે ભારતના યુવા ધનને તૈયાર કરીએ તે અમારી અપેક્ષા છે અત્યારે જે વર્કશોપ ચાલી રહ્યો છે તેમાં ૫૬ ટીચર્સ છે. તે પોતે પ્રિપેરેશન કરે છે. અને તેના માટે ટીચીંગ મોડયુલ્સ, લનિંગ સ્લાઇડસ બનાવી રહ્યા છે. અને વિઘાર્થીઓને આગળ શીખવવામાં આવશે.
આ પ્રોગ્રામમાં દર વર્ષે ૬૦ વિઘાર્થીઓ એન્ટર થશે આવતા ત્રણ મહિનામાં ભારતના દરેક ખુણે ખુણે આ પ્રોજેકટના વર્કશોપ થઇ રહ્યા છે. જેમાંથી સૌથી પહેલો વર્કશોપ મારવાડી યુનિ. ખાતે ગોઠવાયો છે. ત્યારબાદ અહીંથી જે ટ્રેઇન થયા છે તે પોતાની યુનિ.માં ટીચીંગ પ્રોજેકટ તૈયાર કરશે અને તેને રિલેટેડ મટીરીયલ સ્ટુડેન્ટને આપવામાં આવશે. જે રીતે ચાઇના આ દિશામાં આગળ છે, તે રીતે ઇન્ડિયા પણ આગળ વધે આ કોર્ષ ચાર વર્ષનો છે આ રૂટિન કોર્સિસ સાથે જોડી દેવામાં આવે છે. અને આ કોર્ષના બેંગ્લોરમાં અઢી લાખ રૂપિયા થાય છે.
જયારે આવા જ કોર્ષ આપણા મેનપાવરમાં રૂટિન એજયુકેશનમાંજ એડ કરેલ છે અને તેના માટે અલગથી કોઇ ફી નથી. સાચો હેતુ એ છે કે જે ટીચર્સ છે, તે આ વિષયમાં વધારે સારી રીતે તૈયાર થાય અને આગળ વિદ્યાર્થીઓમાં આ ટેકનોલોજી ટ્રાન્સફર થાય. સ્ટુડેન્ટસને આ કોર્ષમાં અવેરનેસ આવે તે માટે અત્યારે જે ટીચર્સ આ કોર્ષ માટે તૈયાર થઇ રહ્યા છે. તે સ્ટુડેન્ટને આની માહીતી આપતા હોય છે અને સ્ટુડેન્ટ અવેર થતા હોય છે.
અત્યારે ઇન્ડિયા છે તે આઇ.ટી. મેનપાવરનો હબ છે. તેનું ફન્ડામેન્ટલ ઇન્ડિયા અને ગુજરાત છે જે રીતે વિઘાર્થીઓ તૈયાર થશે તે રીતે વર્ગની જરૂરીયાત છે તે પુરી થશે. તેમજ ત્યાં રીચર્સને ટ્રેનીંગ પણ આપવામાં આવે છે અને હજુ આગળ ઘણાં વર્કશોપ થનાર છે.