પાંચ રંગમાંથી બનેલ આ નેકલસને પીચ અથવા યેલો પ્લેન ટોપ અથવા ક્રોપ ટોપ પર પહેરવું જોઇએ.આ તમારા વ્યક્તિત્વને નિખારવામાં મદદ કરશે. ફોર્મલ આઉટફ્ટિસ સાથે હલકા રંગવાળે નેકપીસ ખરેખર સારા દેખાશે. આ તમને સ્ટાઇલીશ દેખાવામાં મદદ કરશે, તેની સાથે કોઇપણ ફંકશનમાં સાથે લઇ જઇ શકો છો.
ચોકર સ્ટાઇલની જેમ આ રેડ વુડ બીડ્સ નેકપીસને પણ કોઇ ડીપ નેકવાળી ડ્રેસ પર પહેરવું. આ તમને વધુ સંદર દેખાવમાં મદદ કરશે. લોન્ગ સ્કર્ટ હોય કે વનપીસ, આ લોન્ગ વુડ બીડ્સ નેક પીસને પસંદ કરો.
હાલમાં આજકાલ લોન્ગ નેક પીસનું ચલણ વધારે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,