કાયદા હેઠળની ઘણી એવી સંપતિઓ કે જેમાં પુરૂષ કરતા મહિલાઓનો હકક વધુ
માતા-પિતા અને પતિની સંપત્તિ ઉપરાંત પોતાના નામની સંપત્તિ પર પણ સ્ત્રીનો અધિકાર
મહિલા સંપતિ હકોએ સંપતિ અને વારસાના અધિકારો છે જે મહિલાઓ દ્વારા સમાજના વર્ગમાં કોઇપણ સમયે માણવામાં આવે છે. ભારતમાં એક સમાન નાગરિક સંહિતા નથી, જેનો અર્થ છે કે વારસો અને મિલકતની વહેંચણી સંબંધિત બાબતોનો કાયદો જુદા જુદા ધર્મોના લોકો માટે અલગ છે. પ્રોપર્ટી શેરને લાગતા બે મહત્વના કાયદા હિંદુ સકસેસન એકટ, 2005 અને ભારતીય સકસેસન એકટ 1925 છે. માનવ ધિકારના અન્યા મુદ્દાઓની જેમ મહિલા સંપતિના અધિકારો ભેદભાવપૂર્ણ વારસા પદ્ધતિઓ, કૃષિ, લિંગ નિયંત્રણ પર જોડેયલા છે.સંપતિના સ્થાના તરણાને લાગતી બાબતો કંટાળાજનક હોઇ શકે છે અને ઘણીવાર તેમાં ઘણી બધી હાર્ટ બર્ન થઇ શકે છે. સ્ત્રીના કિસ્સામાં આ ખાસ કરીને સાચુ હોઇ શકે છે. તેથી જ તે ખૂબ મહત્વનું છે કે સ્ત્રીઓ તેમના અધિકાર વિશે જાણયું જોઇએ.અહીં નવ સંપતિ અધિકાર છે જે સ્ત્રીએ ન જવા દેવા જોઇએ.
1. તમારા માતા-પિતાની મિલ્કતમાં અધિકાર છે.
જયારે તમે લગ્ન કરો ત્યારે તમારા માતાિ5તાની મિલકતનું વસિયતના માની લેવાનું યાદ રાખો જેથી કરીને લગ્ન પછી તમામ અધિકાર વિશે ભાઇ-બહેનો સાથેના કોઇપણ વિવાદને ટાળી શકાય. જો ત્યાં વસીયતનામું ન હોય તો પણ તમારા માતા પિતા પાસેથી મિલકતના દસ્તાવેજો સ્પષ્ટ પણે તમારો અધિકાર હોવાનું મેળવી લેવું.
2. તમને પૂર્વજોની સંપતિ પર અધિકાર છે.
વડીલોની સંપતિ વિશેના વસિયતનામાના દસ્તાવેજો રાખો કે નહીં, તો પણ તમામ કાનૂની રીતે તેમા તમારો અધિકાર હોય છે. તમે જયારે ઇચ્છો ત્યારે તેમાં દાવો કરી શકો છો. તમામ માતાપિતા જીવંત છે કે નહીં, પછી ભલે તમે વિવાહિત હોય કે નહી.
3. તમારા તરફથી ખરીદેલી કોઇપણ મિલકત
તમારા દ્વારા ખરીદેલી કોઇપણ સંપતિ તમારી છે લગ્નની પહેલા તમે તમામ પોતાના ભંડોળથી ખરીદી કરેલી કોઇપણ સંપતિ તમારી છે. અને તમે તેને ઇચ્છો તે કોઇને વેચી, જાળવી અથવા ભેટ આપી શકો છે. તમારા પતિના તેમા કોઇ અધિકાર નથી.4. તમામ નામેની સંપતિ તમારી છે
હિંદુ સકસેસન એકટની કલમ 14નેે આધારે પતિ દ્વારા તેના પત્નીના નામે ખરીદેલી કોઇપણ મિલકત તેની સંપૂર્ણ સંપતિ બની જાય છે.
5. તમને રહેવાનો અધિકાર છે
જો લગ્ન કામ ન કરે અને તમારા પતિ તમને ઘર છોડવા માટે કહે તો યાદ રાખો કે તેને તમને ઘરમાંથી કાઢી મૂકવાનો અધિકાર નથી. પાછી ભલે તે ઘર તેનું હોય, તેના માતાપિતા અથવા અન્ય કોઇ સંબંધીનું હોય.
6. પતિની મુત્યુ બાદ સંપતિનો અધિકાર
મુત્યુ બાદ તેમની એક પરિણીત સ્ત્રી તરીકે, તમારા પતિની માલિકીની સંપતિમાં હિસ્સેદારી મેળવવાના હકદાર છો, ભલે તે જંગમ હોય કે નહી તમને તેમના જીવનકાળ દરમિયાન તમામ પતિની સંપતિનો અધિકાર નથી.
7. વિવાહિત મહિલા સંપતિ અધિનિયમ 1874
આ કાયદાને પરિણીતને સુરક્ષિત રાખવા માટે લાવવામાં આવ્યો હતો. તેના પતિ, લેણદારો અથવા અન્ય કોઇ સંબંધીઓ દ્વારા સ્ત્રીની સં5તિ આ કાયદા હેઠળ, પતિ દ્વારા લેવાયેલી કોઇપણ જવાબદારી અથવા કરની જોરીમાં સ્ત્રીની સંપતિ જોડી શકાતી નથી.
8.એમડબ્લયુપી અધિનિયમ હેઠળ લાઇફ ઇન્રયોરન્સ કલમ
6 સેકશન હેઠળ, વિવાહિત મહિલા સંપતિ અમિનિયમ 1874, આ કાયદાના રક્ષણ હેઠળ લાવવામાં આવેલી કોઇપણ જીવન વીમા પોલીસી ખાતરી કરે છે કે આ રકમ પત્ની અને બાળકો પર જાય છે તેથી આવી સુરક્ષિત સંરક્ષિત નીતિઓમાંથી કોઇપણ આવક પર લેણદારોનો પ્રથમ દાવો હોઇ શકતો નથી.
9. તમારા દ્વારા ભંડોળ પુરૂ પાડવામાં આવેલી સંપતિ તમારી છે
જો કોઇ મિલકત તમારા ભંડોળનો ઉપયોગ કરીને તમામ પતિ અથવા બાળકોના નામે ખરીદવામાં આવે તો તમે કોર્ટ સમક્ષ બતાવીને દાવો કરી શકો છો કે તમે તેના વાસ્તવિક માલિક છે.