મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલિબેનના હસ્તે યોજનાનો શુભારંભ
ગુજરાત અર્બ કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કનાં સંયુક્ત ઉપક્રમે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અને અંજલીબે ‚પાણીના હસ્તે ‘મિશન વિમે એમ્પાવરમેન્ટ’ પ્રોજેક્ટનો શુભારંભ યો છે.
‘મહિલાઓ માટે ડીજીટલ લીટરસી મીશન’ અંતર્ગત ક્ધયાઓ અને મહિલાઓ સરળ હપ્તેી સ્માર્ટ ફો અને ટેબલેટ ખરીદી શકે તેવી આ યોજનામાં ૧૦ લાખી વધુ મહિલાઓે ડીજીટલ લીટરસી સો સાંકળવાના અભિગમ છે. શુભારંભ સમારોહમાં સુરેશ પ્રભુ – રેલવે પ્રધાન, મંત્રી – પુ‚ષોત્તમ ‚પાલા ઇશ્ર્વરભાઇ પટેલ – સહકાર મંત્રી, જ્યોતીન્દ્રભાઇ મહેતા – ચેરમે-ગુજરાત અર્બ કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશન, અંજલીબે ‚પાણી ઉપરાંત સહકારી આગેવાનો અને મહિલા વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.
મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ અંતર્ગત શ‚ યેલી આ મહત્વપૂર્ણ યોજનામાં સેમસંગ મોબાઇલના ચાર અને ટેબલેટના ત્રણ મોડેલ ઓફર કરવામાં આવે છે. જે ‚ા. ૧ હજારના ડાઉન પેમેન્ટી મેળવીને બાકીની રકમ સાત માસના હપ્તામાં ફક્ત ૧ ટકાના વ્યાજ સો ચૂકવવાની રહે છે. મોબાઇલ સો ટફન ગ્લાસ, કવર તા એક વર્ષો વીમો વિના મૂલ્યે આપવામાં આવે છે. ટેબલેટ સો કવર અને ૧ વર્ષો વીમો વિના મૂલ્યે આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ નજીકની કોઇપણ સહકારી બેન્કો કે સહકારી સંસઓમાંી મળી શકશે. વધુ વિગત માટે WWW.GUJFED.COM/EMAIL: [email protected], ફોન નં.૦૭૯-૨૬૫૭૬૪૨૦ સંપર્ક કરવા જણાવાયું છે.