• ખોટુ નામ વાપરી ઓનલાઇન પ્રોફાલઇ બનાવી મહિલાઓને છેતરી તેમની સાથે બળાત્કાર કરનાર ન્યુલેન્ડ નામની યુવતીને ઇગ્લેન્ડની કોર્ટ દોષિત ઠેરવી જેલ મોકલાવી દીધી છે. ગયા ત્રણ વર્ષમાં ત્રણ મહિલાઓ સાથે બળાત્કાર કરવાના કેસમાં કોર્ટે તેને બે વર્ષની કેદ ફટકારી છે પીડિતાઓની સહમતી વગર કૃત્રિમ લિંગ પહેરી સંભોગ કરતી તે વખતે પાર્ટનરની આંખો પર પટ્ટી બાંધી લેવા કહેતી.
  • ગેલને ૨૦૧૫માં મહિલાઓ પર બળાત્કાર કરવાના કેસમાં ૮ વર્ષની સજા થઇ હતી પરંતુ ચુકાદાને એમ કહી ફગાવી દેવાયો કે કેસની સુનાવણી કરી રહેલા જજે તેની યોગ્ય રીતે સુનાવણી કરી ન હોતી. એ પછી ફરી એ મુદ્ો ચાલ્યો હતો એ વખતે આખરે મીડીયાએ બંધ બારણે જજને સચ્ચાઇ જણાવતા કહ્યું હતું કે જ્યારે પણ ગેલ તેની સાથે સંભોગ કરતી ત્યારે તેની આંખો પર પટ્ટી બાંધી લેવા કહેતી એકવાર તેણે જ્યારે સંભોગ કરતી વખતે પોતાના ચહેરા પરનો માસ્ક હટાવ્યો ત્યારે તેને જાણ થઇ હતી. કે તેની સાથે પુરૂષ નહી પણ મહિલા જ સેક્સ કરી રહી હતી. અને એ પણ કૃત્રિમ લિંગ સાથે ગેલ પોતાની ઓળખ ફોર્ચ્યુન નામના પુરૂષ તરીકે જ આપી હતી.
  • ગેલે પોતાના ફેસબુક પર તે પુરુષ છે એવી બનાવટી પ્રોફાઇલ બનાવી હતી. તેમજ ગેલે કોર્ટમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે એ મહિલાઓને હું યુવતી જ છુ અમે જણાવ્યું હતું એ બંને મહિલાઓ લેસ્બિનિયન હતી સંભોગ કરતી વખતે હુ પુરુષનો રોલ અદા કરતી હતી.
  • – ગેલઆ પહેલા તેણે બનાવટી ક્લાયન્ટ પ્રોફાઇલ બનાવી એક એડ એજન્સીને ૯૦૦૦ પાઉન્ડનું નુકશાન પહોચાડ્યું હતું. અને તેના માલીક સાથે બનાવટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.