Share Facebook Twitter WhatsApp શ્રાવણ વદ ૧૨થી પિતૃ મોક્ષાર્થે પીપળાને પાણી પીવડાવવામાં આવે છે. ત્યારે આજે તેરસના રોજ મહિલાઓ પવિત્ર પીપળાને પાણી રેડી પિતૃઓનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી રહી છે. મહિલાઓ બાદ શ્રાવણ વદ અમાસના રોજ પુરૂષો પીપળાને પાણી રેડી પિતૃઓને તૃપ્ત કરશે. dharmik news