જેતપુર બે.પોલીસ મેન વિરૂદ્ધ. અપાયેલ.આવેદનપત્ર બાબતે આજે.ગલ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓ દ્વારા માજી મંત્રી જશુબેન કોરાટ તેમજ માજી સુધરાઈ પ્રમુખ રમાબેન મકવાણા ને સો રાખીને જેતપુર સીટી પોલીસ ને કરી રજુઆત કરવામાં આવેલ હતી
ગયકાલે જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય શારદાબેન વેગડા દ્વારા જેતપુર સીટી પીઆઈને આવેદનપત્ર. આપવામા આવેલહતુ તેમા જણાવ્યા મુજબ જેતપુર સીટી પોલીસના અર્જુન ડવેરા તેમજ રણધીર જાડેજા વીરૂધ્ધ રજુઆત કરવામા આવીહતીકે આ.બે પોલીસ મેન ગલ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીનીઓની સામે રોમીયો ગીરી કરેછે તેમજ જેતપુરમા ગમેતેને રોકીને.તોડ કરેછે.
તેને લઈ ને આજે જેતપુર ગલ્સ હાઈસ્કૂલ ની વિદ્યાર્થીની ઓ માજી મંત્રી તેમજ માજી પ્રમુખ સહીત મોટી સંખ્યામાં મહીલાઓ સહીત સીટી પોલીસ પીઆઈ ને રજુઆત કરેલકે પોલીસ દ્વારા કયારેયણ રોમીયો ગીરી કરવામા ની આવતી ઉલટાનુ પોલીસ દ્વારા હાઈસ્કૂલ છુટવાના સમયે પોલીસ પેટ્રોલીંગ. રહેતુ હોય રોમીયોગીરી કરતા લુખ્ખા તત્વો પણ ગાયબ થય ગયેલ છે તેમજ સીટી પીઆઈ વીઆર વાણીયાના જણાવ્યા મુજબ .
આ બાબતે પોતે અંગત તપાસ કરી ગલ્સ હાઈસ્કૂલ ની આજુ બાજુના વેપારીઓની તેમજ ગલ્સની વિદ્યાર્થીની ઓની પુછપરછ કરતા તેઓયે જણાવેલકે આવુ કશુ બનેલની તેમજ પોલીસ પેટ્રોલીંગ ને લીધે ગલ્સ હાઈસ્કૂલ ની આજુ બાજુ પડયા પારીયા રહેતા લુખ્ખા તત્વો ભોભીતર થય ગયેલ છે તેમજ શહેરમા દારૂ તેમજ જુગાર સામે કડક કાર્યવાહી કરવામા આવતા ખોટા આક્ષેપ કરવામા આવેલ છે વધુમા વિદ્યાર્થીનીઓ દ્વારા ડીવાયએસપી શ્રી તેમજ પીઆઈ દ્વારા ગલ્સ છુટવા ના સમયે કડક પોલીસ પેટ્રોલીંગ. કરવામા તેવી માગ કરવામા આવી હતી