રક્ષાબંધનના પવિત્ર પર્વ પૂર્વે રાજકોટની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રુપાબેન શીલુ અને નયનાબેન પેઢરીયા સહિતના મહિલા અગ્રણીઓએ રક્ષાબંધનના પ્રતિકરૂપે રાખડી બાંધી, મો મીઠુ કરી આર્શીવચનનો પાઠવીને ભાઇ બહેનના અતૂટ પ્રેમના બંધન સમા રક્ષા બંધનના પર્વની ઉજવણી કરી હતી. આ તકે સાંસદ અભયભાઇ ભારદ્વાજ, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને નીતીન ભારદ્વાજ સહિતના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ વન-ડે જીતવા 239 રનનો લક્ષ્યાંક
- કોર્પોરેશનના ‘પોષણ ઉડાન’માં પુડલા-ઢોકળા જેવી ઘરેલુ વાનગીઓની મહેક
- અમદાવાદ : 8 વર્ષની બાળકીને સ્કૂલની સીડી ચઢતા હાર્ટ એટેકનો હુમલો આવતા મો*ત
- સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરો વિફર્યા
- મહિલા સહિત બે વકીલ પર હુમલો : ધારાશાસ્ત્રીઓ લાલઘુમ
- સુરત: લોકોને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત કરવા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયાસ
- એસઓજી ટીમે એક જ દિવસમાં નકલી પનીર અને બીડીની મિનિ ફેક્ટરી ઝડપી
- અંજાર: શિવધારા સોસાયટી ખાતે મેઘપર બોરીચી અંડરબ્રિજ લડત સમિતિ દ્વારા મિટીંગ યોજાઈ