181 હેલ્પલાઇન વિશે મહિલાઓને જાગૃત કરાઈ
ભાયાવાદર સમાચાર
ભાયાવાદરની ખોડીયાર કોલોની ખાતે મજુર વર્ગની મહિલાઓને ભાયાવાદર પોલીસ સ્ટેશન દ્વારા મહિલા હેલ્પલાઇન 181 ની માહિતી આપવામાં આવી હતી . મહિલાઓને 181 ની હેલ્પ લાઈનથી માહિતીઞાર કરવામાં આવ્યા હતા .
મોટી સંખ્યામાં પોલીસ બહેનો દ્વારા બહેનોને માહિતી આપી જાગૃત કરાઇ હતી અને સાથે સાથે મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી .