પાલડી, અમદાવાદ ખાતે ૧૬૫ ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે કૌશલ્યવર્ધક તાલીમનો પ્રારંભ કાર્યક્રમ પ્રોજેકટ ‘લાઈફ’ દ્વારા યોજાયો હતો.
આ કાર્યક્રમમાં દુબઈ સ્તિ એવા સામાજિક અગ્રણી ડો.ભરતભાઈ શાહ અને તેઓના ધર્મપત્ની ઈન્દુબેન શાહે ઉપસ્તિ રહી બહેનોની ઉન્નતિમાં પોતાનું યોગદાન હંમેશા રહેશે તેવી ખાતરી આપી હતી. ગુજરાત સરકારના પ્રતિનિધિ અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસનનાં નિયામક ડો.આર.એન.પ્રસાદ ઉપસ્તિ રહ્યાં હતા અને તેમને ‘સ્કીલ ઈન્ડિયા’માં પ્રોજેકટ ‘લાઈફ’ના યોગદાનની પ્રશંસા કેવી રીતે સાકાર કરવા તેની પ્રેરણાદાયક તાલીમ આપી હતી.
હાલ પ્રોજેકટ ‘લાઈફ’ દ્વારા બહેનોને સીવણ, એમ્બ્રોડરી, કેટરીંગ અને બ્યુટી પાર્લરની તાલીમ સો અન્ય તાલીમ જેવી કે સેલ્ફ ડીફેન્સ, જેન્ડર ઈકવાલિટી અંગેની તાલીમ રાષ્ટ્રીયકૃત બેંકોના માધ્યમી આપવામાં આવે છે. હાલ આ તાલીમ એલીસબ્રીજ શાળા નં.૬ પાલડી પોલીસ ચોકી પાસે, પાલડી, અમદાવાદ ખાતે છેલ્લા ૧૦ વર્ષી ચલાવવામાં આવે છે.