ધોરાજી નગરપાલિકા કચેરીએ ભૂગર્ભગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા હોવાથી મહિલાઓ રોષે ભરાયને નગરપાલિકા કચેરીએ ઘસી આવીને હાય હાયના નારા લગાવ્યા હતા. છેલ્લા ઘણાં સમયથી ધોરાજીમાં વરસાદી પાણી ભરાયા હોવાથી અને સાથે ભૂગર્ભ ગટરનું પાણી ચેમ્બરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે. ત્યારે વોર્ડ નંબર પાંચ અને અંધારિયા વાડનાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠાયા છે. ત્યારે ત્યાની મહીલાઓ પોતાની રજુઆત કરવા માટે પહોંચી નગરપાલિકા કચેરીએ અને નગરપાલિકા હાય નગરપાલિકા હાયનાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…