‘તલાક, તલાક, તલાક’ની ગુલામી પ્રાથી મુસ્લિમ મહિલાઓ આજે મુક્તજીવનનો અનુભવ કરે છે : ૧૮૧ અભયમ્ દ્વારા આજે મહિલા વધુ નિર્ભય બની છે
રાજકોટ વિધાનસભા-૬૯ના ઉમેદવાર વિજયભાઈ રૂપાણીના સર્મનમાં વિદ્યુતનગર ખાતે જુ બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબહેનએ મહિલાઓને સંબોધતા એક પંક્તિી શરૂઆત કરતા જણાવ્યું હતું કે, ફુલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ , ભાજપના સાશનમાં મહિલાઓ વધુ સશક્ત અને સુરક્ષિત બની છે. મહિલાઓને ૩૩ ટકા અનામત આપી ગુજરાતની મહિલાઓ રોજગાર ક્ષેત્રે ગુજરાત પ્રમ નંબરે છે, ક્ધયા કેળવણી મફત વાી શિક્ષિત ીઓનું સ્વાભિમાન વધ્યું છે.
મહિલાઓના વિશેષ રોજગાર મેળા યોજીને બહેનો માટે રોજગારના દ્વાર ખુલ્લા કર્યા છે. ભાજપના શાસનમાં મહિલાઓને માન મોભો – સન્માન મળ્યા છે. વાત્સલ્ય યોજના, માં અમૃત્તમ યોજના તેમજ પંડિત દિનદયાળ જનઔષધી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે તેમજ મુસ્લીમ મહિલાઓ માટે તલાક, તલાક, તલાકની ગુલામી પ્રાથી મુસ્લિમ મહિલાઓ આજે મુક્ત જીવનનો અનુભવ કરે છે.
રાજકોટ વિધાનસભા-૬૯ના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતે હોય ત્યારે આ વિસ્તારના મતદારોમાં અજબ ઉત્સાહ છે. મુખ્યમંત્રીના સર્મનમાં સમગ્ર રાજકોટ શહેર ચુંટણી પ્રચારમાં લાગી ગયું છે. રાજકોટ વિધાનસભા ૬૯ મત વિસ્તારના ભાજપના વિવિધ મોરચા, સંસના આગેવાનો તેમજ મહિલા અગ્રણીઓએ વિજયભાઈના સર્મનમાં રાજકોટ-૬૯ના વિદ્યુતનગર ખાતે જુ બેઠક કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓ માટે જે યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તે અંગે લોકોને માહિતી આપી હતી.
અતુલભાઈ પંડિતએ વિશેષમાં જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારે મહિલા પગભર બની પોતાના પરિવાર તેમજ વિસ્તાર અને સમાજનો વિકાસ સ્વનિર્ભરતાી કરી શકે તેવી મહિલા ઉતનની અનેક યોજનાઓ ચલાવી છે. જેમાં ગૃહ ઉદ્યોગ, શિક્ષણ વર્ગો અને મહિલાઓ સંચાલીત દુધ મંડળીઓ તેના ઉત્તમ ઉદાહરણ છે. માત્ર ભાજપાની સરકારે મહિલાઓને પુરૂષ સમોવડી બનવાની તક આપી છે. કોંગ્રેસ સરકારે તો માત્ર જાતિવાદીના ઝેર રેડીને ભાગલા પાડો અને રાજ કરોની નિતી અપનાવી છે. જુ સભામાં શ્રીમતી અંજલીબહેન રૂપાણી, વિપુલભાઈ શુક્લ, અતુલભાઈ પંડિત, પ્રતાપભાઈ કોટક તેમજ દરેક સમાજના પ્રતિનિધી અને મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભાજપની સરકારે હંમેશા મહિલાઓને પુરુષ સમોવડી બનવાની તક આપી છે
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારે પોતાનું જોર પકડવાનું શરૂ કર્યું છે ત્યારે રાજકોટ ૬૯ની બેઠક માટે મહિલા મોરચાના અગ્રણી શ્રીમતિ અંજલિબેન રૂપાણી અને બહોળી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓએ નકલંક ચોકમાં લોક સંપર્ક કરી સરકારની મહિલા ઉત્કર્ષની વિવિધ યોજનાઓની માહિતી વિસ્તારના લોકોને આપી હતી.