૪૦ વર્ષની વય પછી પુરુષો કરતાં સ્ત્રીઓમાં અાર્થ્રાઈટિસનું જોખમ વધુ રહે છે. હાડકાં નબળાં પડવાને કારણે થતો ઓસ્ટિઓ અાર્થ્રાઈટિસ હોય કે ઓટોઈમ્યુન ડિસીઝ કહેવાતો રૂમેટોઈડ અાર્થ્રાઈટિસ હોય, સ્ત્રીઓમાં એ બન્નેનું પ્રમાણ પુરુષો કરતાં વધુ હોય છે. ૨૧૦૪ના જાન્યુઅારી મહિનાથી ૨૦૧૭ના ઓગસ્ટ મહિના દરમિયાન ભારતની પ્રમુખ લેબોરેટરીમાં ૬૪ લાખ સેમ્પલ્સનો સ્ટડી થયો હતો. ભારતમાં રૂમેટોઈડ અાર્થ્રાઈટિસ ૦.૫થી એક ટકા લોકોને અસર કરે છે. અા રોગ પુરુષો કરતાં સ્ત્રીઓમાં ત્રણથી ચારગણો વધુ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.