તાજેતરના રિસર્ચ મુજબ બન્નેનાં મગજની રચના જુદી હોવાી પુરુષો કરતાં સ્ત્રીઓને વજન ઉતારવામાં વધુ તકલીફ પડે છે. પુરુષો અને સ્ત્રીઓનું મેટાબોલિઝમ જુદું હોય છે. શારીરિક રચના અને ઓબેસિટી વા પાછળનાં કારણો પણ ભિન્ન હોય છે. એટલે જ ડાયટ અને એક્સરસાઇઝના માધ્યમી વેઇટલોસ કરવા ઇચ્છતી સ્ત્રીઓને પુરુષો જેટલું ઝડપી રિઝલ્ટ મળતું ની. વળી તેમને સમયની સો-સો મહેનત પણ વધુ લાગે છે
એક એવી માન્યતા છે કે સ્ત્રીઓ પોતાના દેખાવ પ્રત્યે પુરુષો કરતાં વધુ સભાન હોય છે. એ માટે જાડા ન થઈ જવાના પ્રયત્નોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં આગળ હોય છે. લગ્ન વખતના અને લગ્નનાં પચીસ વર્ષ પછીના જો ફોટો સરખાવીએ તો સમજી શકાય છે કે સ્ત્રીઓ પચીસ વર્ષમાં ખૂબ બદલાઈ ગઈ હોય છે. ખાસ તો જાડી ઈ જવાને લીધે કેટલીક તો ઓળખાતી પણ ની હોતી, પરંતુ પુરુષો પચીસ વર્ષ પછી પણ મોટા ભાગે એવા જ દેખાતા હોય છે. બહુ-બહુ તો તેમના મો ટાલ આવી હોય અવા પેટનો ઘેરાવો વધી ગયો હોય. આ ફક્ત અવલોકન ની. વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ દુનિયામાં ઓબેસિટીનું પ્રમાણ સ્ત્રીઓમાં વધુ છે. દુનિયાના કેટલાક ભાગોમાં ીઓમાં ઓબેસિટીનું પ્રમાણ પુરુષો કરતાં લગભગ બમણું જોવા મળે છે.સ્ત્રીઓમાં ઓબીસ એટલે કે સ્ૂળ બનવા પાછળનાં અમુક ખાસ કારણો છે અને એી પણ વિશેષ એ છે કેસ્ત્રીઓનું વજન ઉતારવું પુરુષો જેટલું સરળ ની હોતું.
તાજેતરમાં જર્નલ મોલેક્યુલર મેટાબોલિઝમમાં છપાયેલા એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ એ શોધી કાઢ્યું કે સ્ત્રીઓમાં વજન ઓછું કરવું પુરુષોની સરખામણીએ અઘરું છે. આ સ્ટડીમાં તેમણે ઉંદરો પર પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે મગજનો એક ભાગ છે જે આપણા ખોરાકમાંથી મળતી કેલરીનો ઉપયોગ કઈ રીતે કરવો એ સો સંકળાયેલો છે અને આ ભાગ સ્ત્રી અને પુરુષમાં જુદી રીતે બનેલો હોય છે. મગજના કોષો એક મહત્વપૂર્ણ હોર્મોન બનાવે છે જેનું નામ છે પ્રો-ઓપીઓમિલાનોકોર્ટિન પેપ્ટાઇડ્સ. આ હોર્મોન આપણી ભૂખ પર, ફિઝિકલ ઍક્ટિવિટી, વાપરવામાં આવતી એનર્જી અને શરીરના વજન પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. પરંતુ સ્ત્રીઓના શરીરમાં આ હોર્મોન ઍક્ટિવલી કામ કરતું જણાતું ની. ખાસ કરીને એનર્જી વાપરવામાં અને ફિઝિકલ ઍક્ટિવિટીમાં એનું જેવું નિયંત્રણ હોવું જોઈએ એ છે નહીં. એકસરખા પ્રયત્ન નર અને માદા ઉંદર પર કરવાી તેમને જોવા મળ્યું કે નર ઉંદરનું વજન ઊતરી ગયું, પણ માદા ઉંદરનું વજન ઉતારવું સહેલું નહોતું. આમ આ સ્ટડીએ નોંધ્યું કે શારીરિક ફેરફારોને કારણે ીઓ માટે પુરુષોની સરખામણીમાં એ ઘણું જ અઘરું છે.
ઓબેસિટી પાછળનાં અલગ કારણો
હકીકત એ છે જ કે સ્ત્રી અને પુરુષનાં શરીર ભિન્ન છે. બન્ને શરીર પર બાહ્ય અને આંતરિક પરિબળોની અસર રહે છે. સ્ત્રી અને પુરુષના ઓબીસ વાનાં કારણો પણ જુદાં-જુદાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બન્નેની જો લાઇફ-સ્ટાઇલ ખોટી હોય તો બન્ને પર ઓબેસિટીનો ખતરો રહે જ છે. પરંતુ જો માની લઈએ કે એક ીની લાઇફ-સ્ટાઇલ એકદમ પર્ફેક્ટ છે, તેની ડાયટ બરાબર છે, તે નિયમિત એક્સરસાઇઝ કરે છે, તે ઊંઘ પણ વ્યવસ્તિ લે છે તો પણ જો કોઈ કારણોસર તેના શરીરમાં હોર્મોન્સને લગતા કોઈ પણ પ્રોબ્લેમ આવ્યા તો ચોક્કસ તેના વજનમાં ફરક દેખાય છે. એ વાત પર પ્રકાશ પાડતાં ફિઝિયોશ્યોર, જુહુનાં ફિઝિયોેરપિસ્ટ ડોકટર કહે છે, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, થાઇરોઇડ જેવા હોર્મોનલ પ્રોબ્લેમ્સ આજકાલ ઘણા કોમન ઈ ગયા છે. આ સિવાય પ્રેગ્નન્સી, બ્રેસ્ટ-ફીડિંગ જેવી અવસઓમાં સ્ત્રીના શરીરમાં ઘણી ઊલપાલ થાય છે જેને કારણે તે ઓબીસ ઈ શકે છે. માસિકચક્રમાં જો કોઈ પણ તકલીફ આવે, અનિયમિતતા આવે તો પણ તેના શરીર પર એ દેખાવા લાગે છે. આમ સ્ત્રીઓનું ઓબેસિટીી બચવું સંપૂર્ણપણે તેના પોતાના હામાં ની. જ્યારે પુરુષોની વાત કરીએ તો કોઈ પણ પુરુષ ઓબીસ ત્યારે જ બને છે જ્યારે તેની લાઇફ-સ્ટાઇલ ખોટી હોય. ડ્રિન્કિંગ, બેઠાડુ અને સ્ટ્રેસફુલ જીવન અને સ્ત્રીઓ કરતાં વધુ લાગતી ભૂખ તેમની ઓબેસિટી પાછળ જવાબદાર હોઈ શકે છે. ઘણા લોકો વંશાનુગત જાડા હોય છે, પણ એવા ઘણા ઓછા છે.
મેટાબોલિઝમનો તફાવત
મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. પુરુષોમાં આ પ્રક્રિયા ઘણી પ્રબળ હોય છે, જ્યારે સ્ત્રીઓમાં એ પુરુષોની સરખામણીએ ઓછી પ્રબળ હોય છે. આ વિશે વાત કરતાં ડોકટર કહે છે, યોગ્ય લાઇફ-સ્ટાઇલ દ્વારા એક્સરસાઇઝ વડે મેટાબોલિઝમને સ્ટ્રોન્ગ બનાવી શકાય છે, પરંતુ કુદરતી જે ફરક છે એ તો રહેવાનો જ છે. વ્યક્તિનું મેટાબોલિઝમ જેટલું સ્ટ્રોન્ગ હોય એટલું જ વજન ઉતારવું તેના માટે સરળ બની જાય છે. વ્યક્તિ યુવાન હોય ત્યારે તેનું મેટાબોલિઝમ સ્ટ્રોન્ગ હોય છે અને જેમ-જેમ ઉંમર વધે એમ મેટાબોલિઝમ નબળું બનતું જાય છે. એટલે જ મોટી ઉંમરે વજન ઉતારવું અઘરું બને છે. સરખામણી કરીએ તો પુરુષોના મેટાબોલિઝમ કરતાં સ્ત્રીઓનું નબળું હોવાી ીને વજન ઉતારવામાં તકલીફ પડે છે.
મહેનત વધુ
સ્ત્રી અને પુરુષોની ઓબેસિટીમાં બીજો પણ એક ફરક છે. ખાસ કરીને જો આપણે આદર્શ વજન કરતાં ૧૦-૨૦ કિલો વધુ વજનની વાત કરતા હોઈએ તો સ્ત્રીઓમાં આ વજન આખા શરીર પર ફેલાયેલું હોય છે. આ વાતને ઉદાહરણ સો સમજાવતાં ડોકટર કહે છે, જેમ કે સ્ત્રી જાડી થાય તો તેનાં હા, હિપ્સ, સાળ, કમર, પેટ બધે જ ચરબી જમા વાનું શરૂ ાય છે.
પુરુષોમાં ચરબી મોટા ભાગે પેટ પર જ જમા તી હોય છે. આમ ઉદાહરણ તરીકે સાડાપાંચ ફુટનાં બન્ને ૭૮ કિલોનાં હોય તો સ્ત્રી જ્યારે પાતળી થવાની કોશિશ કરે છે ત્યારે તેણે ઘણા જુદા-જુદા ભાગોની સ્પેશ્યલ કસરતો કરવી પડે છે, જ્યારે પુરુષોને મોટા ભાગની ચરબી પેટ પર જ હોય છે એટલે એ એક ભાગ પર જ તેણે ધ્યાન આપવાનું હોય છે. આમ સ્ત્રી ઓની મહેનત વધી જાય છે.
સર્જરીમાં નિયમ ઊંધો
શારીરિક રીતે વજન ઓછું કરવાનું સ્ત્રીઓ માટે અઘરું છે એ વાત તો સાચી, પરંતુ અમુક પ્રોબ્લેમ્સ પુરુષોને પણ ાય છે જેમ કે વજન ઓછું કરવા માટે ખોરાક પર નિયંત્રણ જરૂરી છે. પુરુષોની ભૂખ સ્ત્રીઓની સરખામણીમાં ઘણી વધુ રહે છે. એટલે એના પર નિયંત્રણ કરવું તેમના માટે પણ અઘરું છે. વળી ઓબેસિટીની ઘાતક અસર સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો પર વધુ રહે છે. એક્સરસાઇઝ અને ડાયટ દ્વારા સ્ત્રીઓનું વજન ઉતારવું પુરુષો કરતાં ભલે કપરું હોય, પરંતુ જો આદર્શ વજન કરતાં ૩૫-૪૦ કિલો વધુ હોય અને બેરિયાટ્રિક સર્જરી કરાવવી પડે તો સ્ત્રીઓ માટે વધુ સહેલું છે એમ જણાવતાં આસ હેલ્કેર, મુલુંડ અને જસલોક હોસ્પિટલના બેરિયાટ્રિક સજ્ર્યન ડોકટર કહે છે, સ્ત્રીઓમાં જે ઓબીસ હોય છે તેમની સર્જરીમાં ખાસ કોમ્પ્લીકેશન્સ ની હોતાં. પુરુષોમાં ઘણાં કોમ્પ્લીકેશન હોય છે. સર્જરી કરીએ ત્યારે સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ સારું રિઝલ્ટ મળતું હોય છે. એટલે કે ૩૦૦ કિલોની સ્ત્રી હોય તો એક પુરુષ કરતાં સર્જરી દ્વારા તેને ૭૦-૮૦ કિલોની સ્ત્રી બનાવવી વધુ સરળ છે.