ફ્રી 4G ડેટા નો ઉપયોગ તમે ઘણી રીતે કરતાં હશો જેમાં વોટ્સએપ થી લઈને લાઈવ ટીવી જોવા સુધીનો સમાવેશ થાય છે. પરંતુ શું તમને ખબર છે તમે ઇન્ટરનેટ વગર પણ લાઈવ ટીવીને જોઈ શકો છો. તમારા 4G ડેટાની સ્પીડ સ્લો હોય અથવા તે ખત્મ થઈ ગયા હોય ત્યારે બફરિંગની સમસ્યા માઠી છુટકારો મેળવવા માટે એક સરળ રીત છે. એક ડિવાઇસની મદદથી તમે ઇન્ટરનેટ વગર લાઈવ્ત ટીવી જોઈ શકો છો.
આ ટીવી ટ્યુનર ડોંગલ DVB-T સિગ્નલ પર કામ કરે છે.આ ડોંગલને ફોન પર ડાયરેક્ટ કનેક્ટ કરીને ટીવી જોઈ શકાય છે.ડોંગલમાં માઇક્રો USB પોર્ટ હોય છે જેમાં ફોનના ચાર્જર પોર્ટમાં કનેક્ટ કરી શકાય છે.
ડોંગલમાં બિલ્ટ-ઇન ટીવી સોફ્ટવેર છે જે કન્ટ્રી પ્રમાણે ચેનલને સર્ચ કરે છે. આ દિવાઇસની મદદથી તમે ગમે ત્યારે સ્માર્ટફોનમા બઘી ચેનલ ફ્રીમાં જોઈ શકો છોઆ ડિવાઇસ એ માત્ર એંડ્રોઈડ સ્માર્ટફોન પર જ કામ કરે છે.