ઉમર થતાં દરેક વ્યક્તિમાં અનેક ફેરફાર થવા માંડે છે. ત્યારે દરેક વ્યક્તિના મનમાં એવા અનેક નુસખા અને સવાલો ઉત્પન્ન થતાં હોય છે. જેના કારણે તે ચિંતિત થઈ ક્યારેક આ સમસ્યા હોવાના કારણે ઊંઘ પણ આવતી નથી. અને સમાધાન કઈ રીતે આવશે તો દિવસભર તમારા આહારમાં અને ઘરમાંથી સરળ રીતે મળી આવતી આ વસ્તુ આપશે તમારા વાળને આપશે સારો ગ્રોથ અને સાથે સફેદ વાળની સમસ્યાથી સમાધાન મળી જશે તે પણ કોઈ ખોટા ખર્ચા વગર.
દૂધી
પહેલાના સમયમાં વડીલો ઘરે દૂધીનું તેલ બનાવી તેનો જ ઉપયોગ કરતાં હતા. ત્યારે આજે પણ આ દૂધી તે વાળને કાળા કરવામાં ખૂબ ઉપયોગી બને છે. તેમાં પણ જો આ તેલને દરરોજ સૂતા પેહલા લગાવો અને પછી સૂવો તો ૧૦ દિવસમાં વાળ એકદમ કાળા પણ થશે અને ગ્રોથ પણ વધશે.
એલોવીરા
ત્વચાની અનેક સમસ્યામાં ખૂબ ઉપયોગી બનતું આ એલોવેરાનો પલ્પ તે વાળની અનેક સમસ્યામાં પણ ખૂબ ઉપયોગી બને છે. તેમાં જો ઘરે ઉગતો આ એલોવીરામાથી તેમાં રહેલો પલ્પ કાઢી અને માથામાં લગાવો તેના ૧૫ મિનિટ રાખો અને પછી માથું ધોઈ નાખો.
ગ્રીન ટી
ચાના અલગ પ્રકારોમાથી એક પ્રકાર તે શરીર ઉતારવા માટે ઉપયોગી બનતી આ ગ્રીન ટી. ત્યારે જો આ એક કપ ચામાં થોડું મધ અને મીઠું સાથે ભેળવી સફેદ વાળમાં લગાવામાં આવે તો તેનાથી આ વાળની સમસ્યા દૂર થશે.
લીંબડાની પેસ્ટ
જ્યારે વાળની સમસ્યા આવે તો અનેક નાના એવા નુસખા ખૂબ મોટી ભૂમિકા ભજવી જતા હોય છે. ત્યારે લીંબડાની પાંદડા સાથે પાણી નાખી અને તેને મિશ્રણ બનાવી અને પેસ્ટ બનાવો તેને દિવસમાં શકાય હોય તો બે વાર માથામાં લગાવો અને વાળને કાળા તેમજ ગ્રોથ પણ વધી શકે છે.