દરેક લોકો સ્ટાઈલીશ દેખાવવા માટે ટેટૂ બનાવે છે. તેનાથી દરેક લોકો સ્ટાઇલિશ અને કુલ દેખાય છે.
લોકો સ્ટાઇલિશ અને કુલ દેખવા માટે ટેટૂ બનાવવાનો શોખ રાખે છે. પરંતુ ટેટૂ કરાવવા સમયે ખુબજ દુખાવો થાય છે તેથી લોકો પરમેનેન્ટ ટેટુ કરાવતા નથી. અને ટેમ્પરરી ટેટૂ કરાવીને કામ ચલાવે છે. સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માટે યુવાનો ટેટૂ કરાવવાનું પસંદ કરે છે. પરંતુ એવું નથી કે લોકો પરમેનેન્ટ ટેટૂ કરાવીને જ સ્ટાઇલિશ દેખાઈ શકે. ટેમ્પરરી ટેટૂ કારાવીને પણ લોકો સ્ટાઇલિશ દેખાય છે.
જે લોકો આઉટફિટ, મેકઅપ, મૂડ અને પોતાના ફેવરિટ સ્ટારના ટેટૂની કોપી કરવા માટે ટેટૂ બનાવે છે તેના માટે ટેમ્પરરી ટેટૂ બેસ્ટ છે .
સ્ટિકર ટેટૂ: આ ટેટૂ બાળકોમાં ખૂબ પ્રચલિત છે. અને બજારોમાં સરળતથી મળી શકે છે.