આપણે ગમે તેટલી કોશિષ કારી છતાં પણ ગારમીમાં બપોરના તડકા માઠી બહાર નિકડવાનું અવગણી નથી શકતા. અને મોટાભાગે ગરમીના કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે, જેના કારણે પાચન અને બીજી શારીરિક પ્રક્રિયાઓ પણ પ્રભાવિત થાય છે. એવામાં લોકો ઠંડક માટે શારબત પીવાનું શારુ કરે છે, જો તમે પણ ગરમી શરૂ થાય તમારા આહારમાં શરબતનો સમાવેશ કરો છો થોડી તકેદારી લેવાની જરૂરત છે. શરીરને ઠંડુ રાખવા અને ગરમીમાં લૂથી બચાવવા માટે બિલાનું જ્યૂશ પીવાથી અનેક ફાયદા થાય છે. જે પેટ ભારે લાગવું, જમવાનું સરખી રીતે નો પચવું, અતિ પરસેવો વડવો જેવા પ્રશ્નોનો ઉકેલ લાવે છે.
બિલાનું શરબત ટેસ્ટી તો હોઈજ છે સાથે સાથે તેમાં અનેક પોષક તત્વો પણ રહેલા હોય છે જેમાં વિટામિન એ , સી , પ્રોટીન , કેલ્શિયમ , પોટેશિયમ, ફૉસ્ફરસ, નિયાસીન,કાર્બોહાઈડ્રેટ્સ,વગરે તત્વો રહેલા છે.
બિલાના રસને મધ સાથે મિક્સ કરીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. જો તમને મોઢામાં ચીરા પડ્યા હોય તો પણ તેના ઈલાજ માટે આ એક સારો વિકલ્પ છે.
ગરમીની સિઝનમાં બિલનું શરબત પીવાથી ડિહાઈડ્રેશંથી પણ બચી શકાય છે. પેટની ગડબેડને બિલમાં રળેલું ફાઇબારનું તત્વ દૂર કરે છે. બિલનું જ્યૂશ એવું જ્યૂશ ચ જે અતિ તડકાના કારણે થતાં હિટ સ્ટ્રોકથી પણ રક્ષણ આપે છે.
વિટામિન સી ની ઉણપથી થતાં સ્કર્વી રોગમાં પણ દિલાનું સેવન હિતકારી નીવડે છે. બીલું એક સારામાં સારૌ એન્ટિઓક્સિડેંટ છે. આંખ કાનની સમસ્યા અને તાવ સહિતની બીમારીઓનું ઈલાજ બિલમાં રહેલું છે.
જો નિયમિત રીતે બિલનું જ્યૂશ પીવામાં આવે છે તો સ્ત્રીઓને સ્તન કેન્સર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. આ ઉપરાંત બિલનું જ્યૂશ માતાઓ માતાએ પણ ખૂબ લાભદાયી છે. જે માતાના સ્વાસ્થ્યને સુધારવનું કામ કરે છે સાથે સાથે તેના સ્તનપણ માટે દૂધનું પણ નિર્માણ કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com