વરસાદી સીઝન શરૂ થતાજ લોકોમાં રેઈનકોટ છત્રીની ખરીદી શરૂ થતી જોવા મળે છે.ત્યારે આ વખતે શહેરના આનંદવિલા ચોક ખાતે નાનેરથી લઈ મોટેરા ને પસંદ પડે તેવી રંગબેરંગી ડીઝાઈન વાળી છત્રી અને રેઈનકોટ નજરે પડેછે.અને લોકોમાં અનેરો ઉત્સાહજોવા મળે છે.૧૦૦રૂપિયાથી૫૦૦ સુધીની કલરફૂલ છત્રી લોકોનું આકર્ષણનું કેંદ્ર બની છે.

https://www.youtube.com/watch?v=TZcyb80xJK4

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.