- અવકાશી ખેતી હવે રોજગારી માટે નિમિત બનશે ભારતમાં અવકાશી રોકાણનું નવું ક્ષેત્ર વિકસશે
ભારત આર્થિક મહાસત્તા બનવા ભણી આગળ વધી રહ્યું છે ભારતની અવકાશીય સંસ્થા ઈસરો અત્યારે વિશ્વભરની સ્પેસ એજન્સીઓ અને ચીન અમેરિકા બ્રિટન અને રશિયા જેવા એક સમયના અવકાશ સંશોધનમાં ખા ગણાતા દેશો માટે એક સાથે અનેક ઉપગ્રહ લોન્ચિંગ કરવા માટે માનીતું લોન્ચિંગ પેડ બની રહ્યું છે દુનિયાભરના દેશો ઉપગ્રહ લોન્ચિંગ કરાવવા માટે ભારતના ઈસરોના શરણે આવી રહ્યું છે હવે ભારત અવકાશી રોકાણ માટે ખાસ નીતિ માટે કમર કસી ચૂક્યું છે.
સ્ટર્લીંગ પ્રોમોટર ફિલ્મ મસ્ત ભારત આવી રહ્યા છે ત્યારે ભારત દ્વારા અવકાશી રોકાણ માટે વિદેશી રોકાણકાર ની મર્યાદા અને કેટલીક છૂટછાટ માટે ખાસ નીતિ બનાવી રહ્યું છે.
કેન્દ્રના નાણા મંત્રાલય દ્વારા અવકાશી રોકાણ માટે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રુલ 2024 નો 26 એપ્રિલ નો આગામી ફેબ્રુઆરી મહિનાથી અમલવારી કરવા માટે તૈયારી કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને અવકાશી રોકાણ માટે મહત્વની ચર્ચા કરવાના છે મસ્તની સ્ટાર લિંક ભારતમાં ત્રણ બિલિયન ડોલર ના રોકાણ માટેની તૈયારી કરી છે ત્યારે પુથ્વી નજીક સ્તરે ઉપગ્રહ માટે તૈયારી કરી રહ્યું છે સરકાર દ્વારા અવકાશી વેપાર અને રોકાણ માટે વિદેશી રોકાણકારોને સો ટકા મૂડી રોકાણ કરવાની અનુમતિ આપશે જેનાથી ભારતમાં અવકાશી માટે નવો ક્ષેત્ર ઉભો થયો છે.