દરેકના જીવનમાં અનેક સમસ્યા આવતી જ હોય છે. ત્યારે આ સમસ્યાની કઈ રીતે સમજાવી એ ક્યારેક મોટો સવાલ થઈ જતો હોય છે. તો જીવનમાં આ વાતનું એક ચોક્કસ સમાધાન અવશ્ય વ્યક્તિ પોતે જ લઈ આવી શકે છે. ત્યારે જો વ્યક્તિ સૌ પ્રથમ તો પોતાના મનમાં સકર્ત્મ્ક્તા રાખે તો તે બધી જ સમસ્યાનું સમાધાન લાવી શકે છે.

જીવનમાં સકર્ત્મ્ક્તા રાખવી તે ક્યારેક ખૂબ અઘરી થઈ જતી હોય છે. તો આ વાત જ્યારે મનગમતી વ્યક્તિ,વસ્તુ, સ્થાન સાથે માળીએ તો તેની મજા કઈક ખાસ જ હોય છે. ત્યારે દરેક વ્યક્તિએ પોતાની તે વાત ક્યારેક ભૂલી જીવનમાં ના કરવું કરી નાખે છે જેનાથી સંબંધો અને જીવન બંને જીવવાની મજા આવતી નથી તો આ વાતનું ધ્યાન રાખવું તે ખૂબ અગત્યનું હોય છે, કારણ તેજ વાત તમારા ધ્યેય સુધી દરેક વસ્તુને પહોચાડી શકે છે. જીવનમાં સફળતા ત્યારે જ મળે જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કઈક ગમતું કરે અથવા તો પોતાની રીતે જીવન આવે.

બીજી વાત જીવનમાં દરેક વસ્તુ સાથે જો સ્પષ્ટ રહીએ તો તેની મજા કઈક અલગ છે. કારણ જીવનમાં તેવી રીતે જીવું તે ખૂબ અગત્યનું છે. દરેક વાતમાં સ્પષ્ટતા હોવી તે દરેક વ્યક્તિને એક જીવનમાં ધ્યેય આપે છે. દરેક વાત તેમજ તમારા મન ગમતી વ્યક્તિ સાથે ક્યારેક સ્પષ્ટ રહેવું અઘરું, હોય પણ તેજ તમારા જીવન માટે ખૂબ સારું અને અગત્યનું હોય છે.

ત્રીજી અને ખૂબ જીવન તેમજ સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી થાય છે ત્યારે તેમાં ક્યારેક પ્રેમની થોડી ખામી પણ અનેક સમસ્યા માટે એક ખૂબ ઉપયોગી છે. જીવનમાં દરેક વ્યક્તિ માટે પ્રેમ રાખવો અને રહેવો તે ત્યાર જ થાય જ્યારે વ્યક્તિ સહજપણે તે સ્વીકારી ચાલે છે ત્યારે જ જીવનની દરેક સમસ્યા એકદમ ખાસ થઈ જાય છે. સંબંધો વાતો અને જીવનને સમસ્યા વગર જીવડાવતો આ એક ભાવ તે પરસ્પર પ્રેમ.જે જીવનને બનાવે ખાસ.

7537d2f3 13

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.