ચોમાસાની સિઝન વિદાય લઈ રહી છે અને શિયાળાના પગરવ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારમાં ધુમ્મસ પણ દેખાઈ રહી છે. આજે સવારે ધુમ્મસનું આવરણ છવાઈ ગયું હતું આવા આહલાદક વાતાવરણ વચ્ચે એક ટ્રેન પસાર થઈ ત્યારે ખુબ નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં ધુમ્મસની ચાદર છવાયી છે ત્યારે રાજકોટમાં ધુમ્મસનો આહલાદાયક નજારો તસવીરમાં નજરે પડે છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…