જો આમળા ને અમૃતની સંજ્ઞા આપવામાં આવી છે.તે ફક્ત સ્વાદિષ્ટ જ ની ગુણકારી પણ છે. ત્રિફળોના ત્રણ ફળોમાં તે પ્રમુખ છે. તેમાંપ્રોટીન, કેલિશ્યમ, ફોસ્પરસ, વિટામિન સી સમાયેલ છે. તેનું શિયાળામાં નિયમિત સેવન કરવાી સ્વાસ્થ્ય તા સૌંદર્ય માટે લાભદાયી નિવડે છે.
ઉપરાંત તે અનેક રોગોી પણ રાહત અપાવે છે.ક્ષય રોગી પીડાતી વ્યક્તિને વિટામિન ’સી’ ફાયદો કરતું હોય છે તેી તેને આંમળાનું સેવન નિયમિત કરાવવામાં આવે તો લાભ થાય છે.
આમળા નેત્રજ્યોતિ વધારે છે.આમળા રક્તશોધક, પાચક, કફનાશક, વમન, હૃદયરોગમાં લાભદાયક છે.
પેશાબમાં બળતરા તી હોય તો આમળાનો રસ ૫૦ ગ્રામ અને મધ ૨૫ ગ્રામ મેળવી દિવસમાં બબ્બે કલાકે પીવાી ફાયદો ાય છે.આમળા તા ધાણા રાતના પાણીમાં ભીંજવવું. સવારે તે પાણીમાં ખડાસાકર ભેળવી ગાળીને પીવાી ચકર આવતાં હોય તો દુર થાય છે.ગરમીમાં તરસ વધારે લાગતી હોય તો સુકા આમળા ૫૦ ગ્રામ એક માટીના વાસણમાં પાણી ભરીને પલાળવા.ચાર કલાક બાદ તે પાણી પીવાી તૃષા શાંત શે.દૂધ પીતા બાળકને ઝાડા તાં હોય તો તેને આ પાણી પીવડાવવાી ફાયદો થાય છે.આમળાનું પાણી પીવડાવવાી કે આમળા વાટીને તેનો લેપ કપાળ પર લાગડવાી તા નાક પર લગાડવાી નસકોરીની તકલીફ દુર થાય છે.
ત્રણ ગ્રામ આમળાના ચૂરણને છ ગ્રામ જેટલાં મધ સો પીવાી શ્વેત પ્રદર માં રાહત ાય છે.
મધ ન હોય તો સાકર ભેળીને પી શકાય.વારંવાર પાતળા દસ્ત તા હોય તો સુકા આમળાના ૧૦ ગ્રામ ચૂરણમાં હરેડનું ચૂૂરણ પાંચ ગ્રામ ભેળવી એક-એક ચમચો મઠ્ઠાની સો સવાર-સાંજ લેવાી લાભ ાય છે.એક ચમચો આમળાનો મુરબ્બો સવાર-સાંજ દૂધ સો લેવાી ગર્ભવતીની રક્તાલ્પતા દુર થાય છે.
શેરડીનો રસ,આમળાનો રસ,દાડમનો રસ તા મધ ભેળવી પીવાી રક્તની વૃધ્ધિ થાય છે અને શારીરિક શક્તિ વધે છે. ખીલની તકલીફ હોય તો સુકા આમળાનું ચૂરણ રાતના પાંચ ગ્રામ પાણીમાં ભીંજવી દેવું.સવારે ચહેરા પર આ પાણી લગાડવું અને થોડીવાર બાદ સ્વચ્છ પાણીી ચહેરો ધોઈ નાખવો.લોખંડના વાસણમાં આમળાનું ચૂરણ પાણીમાં ભીંજવી વાળમાં લગાડવાી વાળ અકાળે ધોળાં તા ની તેમજ વાળ મજબૂત થય છે.