ગુજરાત પ્રોહેબીશન પ્રો. એક્ટ મુજબ સ્ટાર કેટેગરી, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલની ૨૦૦ મીટરની મર્યાદાને લઇ હાઇકોર્ટે સરકારને નોટિસ ફટકારી
ગુજરાતમાં ઘણા સ્ળોએ સરકારની પરવાનગીથી દારૂનું વેંચાણ થાય છે. ત્યારે હાઈકોર્ટમાં દારૂના વેંચાણ માટે હોટલોને લાયસન્સ આપવાના કાયદાને પડકારતી અરજી ઈ છે. હોટલ અને લાયસન્સ ફાળવવાના નિયમોનું કડક પાલન કરાવવા સરકારને આદેશ આપવાની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત જે હોટલોમાં દારૂ વેંચવા માટે પરવાનગી અપાઈ છે તેમની સ્ટાર કેટેગરીની તપાસ કરવા માટે પણ માંગણી કરાઈ છે. નિયમ મુજબ જે હોટલો કે તેથી વધુની કેટેગરી ધરાવતી ની તે હોટલોને દારૂ વેંચવાની પરવાનગી મળે નહીં.
ઘણી જગ્યાએ લાયસન્સ ફાળવવા માટે સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, હોસ્પિટલ કે ધાર્મિક સ્ળની ૨૦૦ મીટરના નિયમનો ઉલાળીયો પણ તો હોવાની રાવ ઈ છે. અરજકર્તા રેનીશ મહેતા (જૂનાગઢ)એ આક્ષેપ કર્યો છે કે, દારૂ વેંચવા માટે ૫૫ હોટલ પાસે પરવાના છે. જેમાં ગાઈડ લાઈનનો ભંગ પણ ઈ રહ્યો છે. જે હોટલો પાસે પરવાના છે તેમનું કે તેથી વધુનું સ્ટેટસ ૧૦ થી ૧૫ વર્ષ પહેલા હતું. પરંતુ હાલની તારીખે આ ૫૫ હોટલમાંથી ઘણી હોટલો કે તેી વધુનું સ્ટેટસ જાળવી શકે ની. માટે આ મામલે ફરીથી તપાસ વી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં કેટલીક હોટલોમાં દારૂ વેંચવા સરકારે પરવાના આપ્યા છે. પરંતુ સ્ટેટસ કે ૨૦૦ મીટરના નિયમોનું પાલન આ હોટલોમાં ઈ રહ્યું ન હોવાની રાવ ઉઠી છે. બોમ્બે ફોરેન લીકર રૂલ તેમજ ગુજરાતી પ્રોહીબીશન એકટની કલમ ૧૪૩ હેઠળ પરવાના આપવાની પ્રામાં કડક પગલા લેવાઈ તેવી ઈચ્છા વ્યકત કરવામાં આવી છે.