પેગાસસને ચડયો રાજકીય રંગ: જો ચર્ચા નહીં થાય તો સત્ર ચાલવા ન દેવાનો વિપક્ષનો હઠાગ્રહ
સંસદનું ચોમાસુ સત્ર સાંગોપાંગ સતત ચાલતું રહે તે માટે સંવાદનું વાતાવરણ ઊભું થાય અને કોઈ વિવાદ વચ્ચે ન આવે તે માટે સત્ર શરૂ થયા પહેલા જ વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કોઈપણ મુદ્દે ચર્ચા માટે સરકાર હંમેશાં તૈયાર રહેશે અને વી પક્ષની ચર્ચાની તમામ અપેક્ષાઓ પૂર્ણ થશે ત્યારે ચોમાસુ સત્ર શાંતિથી આગળ વધે અને મહત્વની કામગીરી થાય તેવી આશા વચ્ચે આજે વિપક્ષે પેગાસસ મુદ્દે ચર્ચા નહીં થાય તો સત્ર ચાલવા નહીં દેવાય ની જાહેરાત કરતાં સંસદનું સત્ર સમાજ ને બદલે વિવાદમાં ફસાઈ ને રોડાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
સરકાર વિના વિઘ્ને સંસદનું સત્ર નિર્ધારિત કામગીરી પૂરી કરે તે માટે પ્રતિબદ્ધ છે તેવા સંજોગોમાંપેગસુસ મુદ્દે આજે વિપક્ષોએ આકૃતિ રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ યે સરકાર પર પેગાસસ મુદ્દે પ્રહારો કરતા જણાવ્યું હતું કે શા માટે સરકાર કપાસમાં વિલંબ કરે છે.
મલિકાઅરજૂન સાથે રામગોપાલ યાદવ ડીએમકે આપ ડી એમ કે અને કોંગ્રેસે જો ગ્રહ માં પેગાસસ સ્પાઈવેર મુદ્દે ચર્ચાનિ વિપક્ષની માગણી પૂરી નહીં થાય તો સંસદનું સત્ર કોઈપણ સંજોગોમાં ચાલવા નહીં દેવાય તેવી જીદ પકડી છે કેન્દ્ર સરકાર સંસદની કાર્યવાહી સો ટકા થાય તે માટે તમામ ચર્ચા અને વિપક્ષ અને સહકાર આપવા અગાઉથી તૈયાર છે તેવા સંજોગોમાં સવાદ ના બદલે વિવાદ સંસદનું આ વાતાવરણ રોડી નાખે તેવા રાજકીય સમીકરણો ઉભા થયા છે